________________ 202 > આદર્શ મુનિ. ~~~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~ ^ ^^^^^^^^^^^^ મહારાજના સંપ્રદાયના સુપ્રસિદ્ધ વક્તા શ્રી 1008 શ્રી ચાથમલજી મહારાજના સદુપદેશથી સઘળાઓએ આ ઠરાવ કર્યો છે કે જે દારૂ પીશે અગર માંસ ખાશે તેને વ્યવહાર પંચ તોડી નાંખશે–ખ્યાતથી છ મહીના અલગ રહેવું પડશે તથા રૂા. 11) અગીઆર દંડને આપવા પડશે. આ એકરારનામા મુજબ મહદપુર, ઉજ્જૈન, ખાદ, સુખેડા, પિપલદા, જાવરા, મન્દસૈર, ચિતૈડ, રામપુરા, ભાનપુરા, કુકડેશ્વર, મનાસા આદિ 60 ગામમાં વર્તવામાં આવશે. તિથિ મહા વદ ત્રીજ સંવત 1977. તા. 13-2-22. અંગુઠાના નિશાન પંચલુનીવાળા દુર્ગાજી. ખાદવાળા ઘાસીજી. બદલાવદા–બાલાજી પટેલ. બડનગર–મતીજી પટેલ. પટેલ ભેરૂ કેસૂર–રૂપા પન્ના કેન્સર (દ) બ્રાહ્મણ હરિશંકર ગેર રતલામના કે જેમની સમક્ષ પએ ઉપરનું એકરારનામું લખ્યું છે. આ પ્રમાણેનું એકરારનામું થવાથી ચમારએ દારૂને ત્યાગ કર્યો, તેથી દારૂને ઈજારદાર કેધિત થઈ કહેવા લાગ્યો કે મારી રૂ. પ૦૦ પાંચસની આવકને ધકે પહોંચે છે અને એ પ્રમાણેની સરકારને અરજી કરી. સરકારે ચારેને બેલાવી ધમકાવ્યા તથા સખ્તાઈ કરવા માંડી. ત્યારે તે લેકેએ સ્પષ્ટ રીતે સંભળાવી દઉં કે ગરદન ઉપર તલવાર ફરી જાય તે ખેર ! પરંતુ લીધેલી પ્રતિજ્ઞાને ભંગ કરીશું નહી. છતાં જબરજસ્તીથી એક ચમારનું મેં ઉઘાડી તેમાં દારૂ રે,