________________ 55 ~ ~ ~~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~~~ આદર્શ મુનિ. - દેતાં નથી. જે કઈ દિવસ ડા સમય માટે પણ તેમની દષ્ટિ બહાર ગયે હેઉં તો તેમને ચહેરે ઉદાસ થઈ જાય, અને મારી શેખેળ કરી મૂકે. અમારા કુટુંબમાં કેઈને સ્વાર્થમય પ્રેમજ નથી, પરંતુ સઘળાં મને શુદ્ધ અંતઃકરણથી ચહાય છે. મારો મિત્ર મારી આ વાતને ન માનતાં કહે તે, “ભાઈ ! જગનાં પશુ પક્ષી તથા મનુષ્ય સઘળાં મતલબીયાં છે. પિતાનો સ્વાર્થ સધાતાં કઈ કઈનાં કામમાં આવતું નથી. એક વખત હું કઈ એક તળાવ ઉપર ગયે હતો. તે સમયે અનેક રમણીય પક્ષીઓ ત્યાં કીડા કરી રહ્યાં હતાં, અને ભ્રમરો કમળ પુષ્પની આસપાસ ગુંજારવ કરી રહ્યા હતા. ત્યાર બાદ બીજી વખતે જ્યારે ગયા ત્યારે તળાવ સૂકાઈ ગયું હતું અને પેલા રમણીય પક્ષીઓમાંનું કેઈ દ્રષ્ટિગોચર થતું નહોતું. જેઈ આ સ્વાર્થાન્તતા!” સ્વારથ કે સબ હી સગે, બિન સ્વારથ કઈ નહિ; સેવે પછી સરસ તરૂ, નિરસ ભયે ઉડી જાંહિં. બાગ બગીચાઓ અને વૃક્ષે, મનુષ્ય અને પશુ પંખીઓ ઈત્યાદિ અનેક દ્રષ્ટાંતો આપી તેણે મને સમજાવવાની કોશીશ કરી, પરંતુ મેં તેની વાત તરફ લવલેશ પણ લક્ષ આપ્યું નહિ. મને તો મારે નિર્ણાયાત્મક વિચારજ ગ્ય લાગતે, મારે મિત્ર આ બાબત મારી ઉપર આટલા બધા ભારપૂર્વક કેમ ઠસાવવા માગે છે. તે હું તે વખતે સમજી શક્યો નહતો આખરે તે મને સમજાવી સમજાવીને થાકી ગયે, એટલે કહેવા લાગ્યું કે, હમણું હું બહાર ગામ જવાને છું એટલે થોડા દિવસ સુધી