________________ આદર્શ મુનિ, 217 પ્રકરણ ૩૩મું. સંવત 1879. ઇન્દોર. પતિઓ તથા ધનિકોની શ્રદ્ધા છે લાના જઈ ચૈત્ર સુદ ૧ને દિવસે મહેલની સામે વ્યાખ્યાન આપ્યું. ત્યાંના નરેશ પહેલેથી 7 વ્યાખ્યાન સાંભળવા અત્યંત આતુર હતા. પરંતુ એ પોતાની અસ્વસ્થ તબિઅતને લીધે ન આવી ન શક્યા, તેથી પોતાના દીવાનને મોકલ્યા. ત્યાંથી મહારાજશ્રી પિપલદે પધાર્યા. ત્યાં દર વર્ષે માતાજીના મંદિરમાં બકરાનું બલિદાન આપવામાં આવતું હતું તે મહારાજશ્રીના ઉપદેશથી ઠાકોર સાહેબે બંધ કરાવ્યું અને તેમણે પોતે સૂવર તથા શેર (વાઘ) સિવાય તીતર, કબુતર આદિ પક્ષીઓને ન મારવાના સોગંદ લીધા. ઠાકોર સાહેબે વિશેષ શેકાવા માટે આગ્રહ કર્યો, પરંતુ સમયાભાવને લીધે તેમ ન કરી શક્યા. ત્યાંથી વિહાર કરી જાવરા પધાર્યા, અને ત્યાં શ્રી મહાવીર જયંતિ ઉજવવામાં આવી, તથા કેટલાંક વ્યાખ્યાન પણ આપ્યાં. કજોડીમલજી મહારાજની નાદુરસ્ત