________________ > આદર્શ મુનિ. ^^^^^^^^^^^^^^^^ ^ , સેવક ત્રણ વર્ષથી આપના દર્શનાભિલાષી છે. આશા રાખું છું કે આ શુભ અવસરે અને પધારવાની કૃપા કરી સેવકના મારથ પૂર્ણ કરશે. એજ. અપનો સેવક - કામદાર ઠે. અલ્લડ } શેખ મહમૂદ બન્શ, રાયપુર, (મારવાડ) મણંશે વ્યાખ્યાન આપી કુકડેશ્વર પધાર્યા. ત્યાં ત્રણ વ્યાખ્યાન આપ્યાં. તેના પ્રભાવથી ઘાંચી લેકેએ માંસ મદિરાના ત્યાગના સેગંદ લીધા અને જ્ઞાતિએ ઠરાવ કર્યો કે જે તેનું સેવન કરશે તેનો દંડ કરવામાં આવશે. ત્યાંથી વિહાર કરી રામપુર પધાર્યા. એ જણાવવાની આવશ્યકતા નથી કે મહારાજશ્રીનાં વ્યાખ્યાન શ્રવણ કરવાને દૂર દૂરથી લોકો આવે છે. તે વખતે રામપુરમાં દેવીલાલજી મહારાજ વિરાજતા હતા. તેમનાં દર્શન કરી કેટલાંક સાર્વજનિક વ્યાખ્યાન આપ્યાં. ત્યારબાદ ત્યાંથી ગરેઠ પધાર્યા, અને ગાઠથી ગંગધાર પ્રરથાન કર્યું. ત્યાં બે વ્યાખ્યાન આપ્યા. લોકોએ વિશેષ કાવા માટે આગ્રહ કર્યો, પરંતુ વર્ષાઋતુ સમીપ હેવાથી રોકાઈ શક્યા નહિ, અને તેથી આલેટ ગયા. ત્યાં બે વ્યાખ્યાન આપ્યાં અને પછી તાલ પધાર્યા. ત્યાં તેઓશ્રીના શિષ્ય છગનલાલજી મહારાજ છ શિષ્ય સાથે વિરાજતા હતા, ત્યાં જઈ મહારાજશ્રીએ પિતાના શિષ્ય પૃથ્વીરાજજી મહારાજને ત્રણ સાધુઓ સહિત ચાતુર્માસ માટે જાવરા જવાની આજ્ઞા કરી, અને શંકરલાલજી મહારાજને ત્રણ સાધુઓ સહિત ચાતુર્માસ માટે મન્દસાર જવાની આજ્ઞા કરી. મહારાજશ્રી જાતે બીજાં બે વ્યાખ્યાન આપી લેદ થઈ બડાવશે પધાર્યા. ત્યાં પણ