________________ 124 >આદર્શ મુનિ પ્રકરણ ૧ભું. Сосю સંવત ૧૯૬પ: ઉદયપુર. સામાજીક સુધારણ. રબાદ તેઓશ્રી ત્યાંથી વિહાર કરી ગયા, અને છે નીમચ તથા નિહેડા થઈ ઉદયપુર પધાર્યા. છે આ સઘળા ગામમાં ખૂબ ઉપકાર થયો અને ) ઉદયપુરમાં પણ તેમનાં વ્યાખ્યાન ચાલુ થયાં. તેમની અમૃતમયી વાણીથી આકર્ષાઈ શ્રેતાઓની સંખ્યા દિન પ્રતિદિન જેસભેર વધવા લાગી. તે એટલે સુધી કે કેટલાક જાગીરદાર તથા રાજ્યકારભારીઓ પણ ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા. વળી સૂર્યવંશી મહારાણાશ્રી ફતેહસિંહજી સાહેબ બહાદુરના દિવાન તથા ખાસ સલાહકાર શ્રીમાન કે ઠારી બલવન્તસિંહજી સાહેબે પણ મહારાજશ્રીની સારી રીતે સેવા સુશ્રુષા કરી. પછીથી ત્યાંથી વિહાર કરી નંદલાલજી મહારાજની સાથે નાઈ પધાર્યા. ત્યાં ત્રણ ચાર હજાર ભીલોના આગેવાન ભલેએ તેમનું વ્યાખ્યાન સાંભળ્યું. અને તેથી તે લેકે ઉપર ખૂબ સચોટ અસર થઈ અને કંઈક દયાને પણ સંચાર થયે. એ લોકેએ મહારાજશ્રીને વિનંતિ કરી કે આપ જે અમારી પાસે હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવતા હે તે અહીંના મહાજન પાસે પણ એણું વધારે ન તેલવાના સેગંદ લેવડાવે. આ