________________ 128 > આદર્શ મુનિ. પ્રકરણ ૨૦મું. STS STS સંવત ૧૯૬૬-જાવરા છે પત્નીની દીક્ષા. 8. છે. તુર્માસની પૂર્ણાહુતિ પછી યોગ્ય સમયે ઉદયપુરથી છે વિહાર કરી દેલવાડા, શ્રીનાથદ્વારા, કાંકરેલી તથા જ કુણજકુબેર થઈ નાણદા પધાર્યા. ત્યાંના ઠાકર એન્ડ સાહેબ દર માસે બકરાનું બલિદાન આપતા હતા, તે બંધ કરાવ્યું. તથા એક વ્યાખ્યાન કર્યું. ત્યાંથી તેઓશ્રી બગેર ગયા. ત્યાં વેતામ્બર સ્થાનકવાસીનું એક પણ ઘર નથી. તેરાપંથિઓનાં ઘરે છે. તે લોકે સ્થાનક્વાસી સાધુઓને ઉપદેશ ગ્રતુણ કરતા નથી. પરંતુ જ્યારે મહારાજશ્રીના આગમનની તેમને ખબર આપવામાં આવી ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયા, અને ઉત્સાહભેર સ્વાગત કરવા આવ્યા. ત્યાં અન્ય જાતિઓ સાથે માહેશ્વરી તથા શ્રાવણી બંધુઓને સેવાભાવ પણ વાસ્તવિક રીતે પ્રસંશનીય હતો. તે લેકેને અંતઃકરણપૂર્વક કેટલે બધે આનંદ થયે, તે તે તે લકેજ વર્ણવી શકે, પરંતુ આઠ દિવસ લાગલગાટ સેવાભક્તિ કરી પોતાના અનહદ પ્રેમને સુંદર પરિચય કરાવ્યા. તે લકે તથા તેમની સ્ત્રીઓ પણ