________________ આદશે મુનિ 165 પ્રકરણ ૨૭મું. સંવત 1973. અજમેર. જીવલેણ બિમારી. XXX xxxxx-**** ***** * **** * * * * * * કિશનગઢના પુરવાસીઓને મહારાજશ્રીનાં દર્શનને આ પ્રથમ લાભ મળવાનું હતું. તેમનું વ્યાખ્યાન ર સાંભળી સઘળા કહેવા લાગ્યા કે મુનિવર આ સઘળા ધર્મ તથા શાસ્ત્રના જાણકાર હોય એમ જણાય છે. જે મકાનમાં તેમનું વ્યાખ્યાન થતું, તેમાં સ્થળ સંકેચને લીધે અન્ય રથળ માટે જોગવાઈ કરવી પડી. મહાવીર સ્વામીને જન્મોત્સવ પણ સમીપ હતું અને તેમને માટે આ પહેલે અવસર હતું. તેથી મુનિ મહારાજ દ્વારા સુચનાઓ મેળવી, તેમણે તે માટે તૈયારીઓ કરવા માંડી. રાજ્ય તરફથી છાયા આદિનો પ્રબંધ કરવામાં આવ્યું. ચૈત્ર સુદ 13 ને દિવસે અતિ આનંદપૂર્વક ઉત્સવ ઉજવવામાં આવ્યું. બની શકે તેટલાં હિંસાનાં કાર્યો અટકાવવામાં આવ્યાં, અને ગરીબોને વસ્ત્રાદિનાં દાન આપવામાં આવ્યાં. તે દિવસે વ્યાખ્યાનમાં પણ હજારે મનુષ્ય હાજર હતાં જેને જનતાએ