________________ * * ^^^^^^^^^^^^^ ^*** 182 >આદર્શ મુનિ થયો. પૂજ્યશ્રીએ મહારાજશ્રી પ્રત્યે અત્યંત પ્રેમ પ્રદર્શિત કર્યો. ત્યાં તે વખતે એક ગામને મુખી બેઠે હતો, તેને પૂજ્ય શ્રી લાલજી મહારાજે કહ્યું કે અમારા આ ઐથમલજી મહારાજ પ્રખર વ્યાખ્યાનકાર છે, અને તમે પણ તેમને ઉપદેશ શ્રવણ કરજે. ત્યારબાદ ચારિત્રનાયકજી ત્યાંથી વિહાર કરી નયા શહેર પધાર્યા, અને ત્યાં બજારમાં વ્યાખ્યાન આપ્યું. જે રસ્તેથી પૂજ્ય શ્રી લાલજી મહારાજ નીકળવાના હતા. તેજ રસ્તામાં તખ્ત ઉપર વિરાજમાન થઈ આપણા ચરિત્રનાયક વ્યાખ્યાન આપવાના હતા, પરંતુ પૂશ્નીના દેખતાં તમ્રારૂઢ થઈ વ્યાખ્યાન આપવું અનુચિત લાગવાથી થોડા સમય માટે તખ્રનો ત્યાગ કર્યો. પ્રિય પાઠક! જેયું, સાંપ્રદાયિક મતભેદ હોવા છતાં મહારાજશ્રી કેવા શ્રેષ્ઠ વિચાર ધરાવતા હતા! કેટલાક દિવસે નયા શહેરમાં વ્યાખ્યાન આપી પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજ તથા મહારાજશ્રી ચાતુર્માસ માટે જોધપૂર પધાર્યા, કેમકે અજમેરમાં જોધપુર શ્રીસંઘની વિજ્ઞપ્તિને સ્વીકાર કરવામાં આવ્યો હતો. નયાશહેરને શ્રીસંઘ પણ એજ વિચારથી અજમેર આવ્યું હતો, પરંતુ તેમની વિજ્ઞપ્તિનો પૂજ્ય શ્રી લાલજી મહારાજે આગળથી સ્વીકાર કર્યો હતો, તેથી પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજ તથા મહારાજશ્રી બર થઈ નિમાજ પધાર્યા. ત્યાં વ્યાખ્યાન આપી વિહાર કરી બિલાડે પધાર્યા. આ સ્થળે દાફા પરગણું (મારવાડ)ના કુંવર ચમનસિંહ તથા ડોકટર જવેરીમલજી આવ્યા હતા. પછીથી ત્યાંથી ભાવી થઈ પીપાડ તથા રિયાં પધાર્યા. ડાં ઘણાં વ્યાખ્યાને આપી ત્યાંથી જેઠ વદ ૦))ને દિવસે મહામન્દિર પધાર્યા. ત્યાં બે વ્યાખ્યાન કરી