________________ 148 > આદર્શ મુનિ ***** .................^^^^^ ^^11:10: પ્રકરણ ૨૪મું. CRC સંવત 1970: આગ્રા. વ્યાખ્યાન-પરંપરા. રા) રતપૂરથી મહારાજશ્રી આગ્રા પધાર્યા. ત્યાંની જૈન ભ જનતા તેમના દર્શન માટે કેટલાંય વર્ષોથી ઉત્સુક હતી. ત્યાં જઈને તેમણે લેહામંડીમાં નિવાસ કર્યો. આજ પહેલાં જૈન-ધર્મોપદેશકેએ કરેલ કઈ પણ વ્યાખ્યાન કરતાં તેમના વ્યાખ્યાનમાં શ્રેતાઓની સંખ્યા ઘણી મોટી થતી. કેમકે તેમનું વ્યાખ્યાન કેવળ જૈન સંપ્રદાય ઉપરજ નહિ પરંતુ સામાન્ય રીતે સઘળાને રસ પડે અને આચરણમાં ઉતારી શકાય એવું હતું. ત્યાં શ્રી મહાવીર સ્વામીને ઉત્સવ ખૂબ ધામધુમથી ઉજવવામાં આવ્યો. ત્યારબાદ તેઓ માનપાડામાં પધાર્યા. ત્યાં એક અગ્રવાલ ભાઈ શ્રીયુત વ્રજલાલે તેમની આજ્ઞા મેળવી એક જાહેર સાર્વજનિક વ્યાખ્યાન ગઠવ્યું. 5000 જાહેર ખબરે (હસ્તપત્રિકાઓ) છપાવી વહેંચાવવામાં આવી, અને તેને સઘળે ખર્ચ પિતે ઉપાડી લીધા. નિયત સમયે બેલનગંજમાં તેઓશ્રીનું અત્યંત ઓજસ્વી તથા મને રંજક વ્યાખ્યાન થયું. શ્રેતાઓની સંખ્યા ઘણી જ મોટી હતી. ઘેલપુર નિવાસી સુપ્રસિદ્ધ સાહિત્યરત્ન લાલા કર્નોમલજી એમ. એ. સેશન