________________ આદર્શ મુનિ. 141 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^ પ્રકરણ ૨૩મું. * ** ** ** ** ** ** * * * * * સંવત 1869. * ******** * * ચિતૈડ. જે યુરોપિયનનો ભક્તિભાવ કે * * * * * હારાજશ્રી નિમ્બાહેડેથી વિહાર કરી કેરી, અઠાણા થઈ તારાપુર પધાર્યા. ત્યાં અઠાણના રાવસાહેબ તરફથી બે ચોપદાર તેમની પાસે નિમંત્રણ પત્ર - લઈ આવ્યા, જેમાં વિનંતિ કરવામાં આવી હતી કે “આપશ્રીને ઉપદેશ અત્યંત બોધદાયક અને વ્યાખ્યાન ઘણું જ સરળ અને મધુર હોય છે. તેથી આપ અત્રે પધારી અને આપનું વ્યાખ્યાન સાંભળવાની તક આપશે, તે અત્યંત ઉપકાર થશે.” આ વિજ્ઞપ્તિને મહારાજશ્રીએ સ્વીકાર કર્યો અને તદનુસાર અઠાણું ગયા. ત્યાં તેઓશ્રીના ઉપદેશથી રાવ તથા લેકે ઉપર ખૂબ પ્રભાવ પડે. ઘણાએ વિવિધ પ્રકારના ત્યાગ કર્યા અને એ રીતે સારે ધર્મ પ્રચાર થયો. ત્યાંથી વિહાર કરી તારાપુર, જાવદ, નીમચ, નિમ્બાહેડા ચિતૈડ તથા ગંગાર થઈ તેઓ હમીરગઢ પધાર્યા. ત્યાં 36 વર્ષથી હિંદુ છીપાઓમાં આંતરિક કલહ ચાલતું હતું. કેટલાય