________________ આદર્શ મુનિ. 109 ' Rડી--S23... પ્રકરણ 14 મું. - ses --S2 -2w S2s - સંવત 1961 ખાચરેદ. ઉપદેશ તથા દીક્ષા. -2 ડડટ - -522 ~-S24ટબS ~S24 ~8 - નાથદ્વારાથી તેઓ હારેલ, દેલવાડા (મેવાડ) થઈને - ડબુક (મેવાડ) પધાર્યા. ત્યાં તેમણે પૂજ્ય શ્રી લાલજી - મહારાજનાં દર્શન કર્યા અને તે રાત્રે ત્યાં નિવાસ કર્યો. રાત્રિના વ્યાખ્યાન માટે પૂજ્યશ્રીએ મહારાજશ્રીને કહ્યું કે વ્યાખ્યાન આપો. એટલે મહારાજશ્રીએ વ્યાખ્યાન કર્યું. બીજે દિવસે ત્યાંથી વિહાર કરી પૂજ્યશ્રી ઉઠાડે (મેવાડ) પધાર્યા, અને ફરીથી દર્શન લાભ લીધો. ત્યાંથી તેઓશ્રી દેલવાડા પધાર્યા ત્યાં નાથદ્વારાના શ્રાવકે મહારાજશ્રીને તેડવાને ટાંગામાં બેસીને આવ્યા. અહીં તે ચાતુર્માસ એક વખત સ્ક્વજ હતા, પરંતુ તપસ્વી હજારીમલજી મહારાજે શ્રાવકેને કહ્યું કે મારે ચૈથમલજી મહારાજને મળવું છે, માટે તેમને અહીં લઈ આવે; તેથી શ્રાવકગણ તેમને વિહાર કરાવી નાથદ્વારા લઈ ગયા. મહારાજશ્રીએ હજારમલજી મહારાજનાં દર્શન કર્યો, અને હજારીમલજી મહારાજ પાસે જે સાધુ હતા, તેમણે તેમને વંદના વિગેરે કરી આદર સત્કાર કર્યો, તથા ખૂબ પ્રેમ વ્યક્ત કર્યો. તપસ્વીજીએ મહારાજશ્રીને કહ્યું કે તમે મારી સાથે બિકાનેર ચાલો. તમારા વ્યાખ્યાન ઘણાં આકર્ષક થાય છે, તેથી