________________ > આદર્શમુનિ. ભૂતકાળ તેજસ્વી હતું અને તે લાંબાકાળ સુધી રાજધર્મ પણ હતો. ક્ષત્રિએ એની તિ ઝળહળતી બનાવી હતી, અને ક્ષત્રિયેદ્વારાજ તેને પુષ્ટિ મળી પ્રસિદ્ધિ થઈ હતી. મગધના શિશુનાગવંશી તથા મૈર્યવંશી નૃપતિઓ ઓરિસ્સાના રાજાધિરાજ, ખારવેલ ઉપરાંત દક્ષિણના કદમ્બ, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, રટ્ટ, પલ્લવ, સનાર આદિ અનેક પ્રાચીન રાજવંશી દ્વારા આ ધમની ઉન્નતિ તથા પ્રખ્યાતિ થઈ, એવું લેખથી સાબિત થઈ ચૂકયું છે. જૈન ધર્મની પ્રાચીનતાના વિષયમાં ઉપરોક્ત વિદ્વાનોના અભિપ્રાય ઉપરાંત પાશ્ચાત્ય વિદ્વાનમાં વિલ્સન સાહેબ પુરાણત્તા વેલફાઈ સાહેબ 2, તથા ડેકટર જેન્સ જાજ વહૂલર તથા મિત્ર કેલબુક તથા ટેમસ વિગેરેના ભિન્ન ભિન્ન અભિપ્રાય છે. બધાના અભિપ્રાય સપ્રમાણ છે, પરંતુ બધાથી ઉમદા અભિપ્રાય જનરલ જે આર. ફારલંગને છે. તે કહે છે કે ઈસ્વી સન પૂર્વે 1500 ની સાલથી 800 ની સાલ સુધી એટલે કે અજ્ઞાત કાળથી પશ્ચિમ તથા ઉતર હિંદમાં વરાનિઓ કે જે પિતાને દાવિડ પણ કહેવડાવતા હતા, તથા વૃક્ષ, સર્પ અને લિંગની પૂજા કરતા હતા તેમનું શાસન સર્વોપરી હતું. તે કાળમાં ભારતવર્ષમાં એક પ્રાચીન સંસ્કૃત દાર્શનિક તથા મુખ્યત્વે નૈતિક, સદા 1 Wilson's:- Mackenzie collection, and "Sanskrit Dictionary', 1st Ed., Page xxxiv. 2 And Atles Indian, Page 160. 3 The Jains Page 22-23. 4 Miscellanous Essays, Vol. 1 Page 380