________________ 38 >આદર્શ મુનિ. (3) જસ્વામીની પછી પ્રભવ સ્વામી થયા. તે વીર સંવત ૭૬માં દેવલોક પામ્યા. (4) પછીથી સ્વયંભવ સ્વામી ૯૮ની સાલમાં (5) યશભદ્ર સ્વામી ૧૪૮માં અને (6) સંભૂતિ વિજય વીર સંવત ૧૫૬માં સ્વર્ગસ્થ થયા. તેમની પછી: (7) ભદ્રબાહુ વીર સંવત ૧૭૦માં. (8) સ્થૂલભદ્ર , , ૨૧પમાં. (9) મહાગિરી સ્વામી છે , ૨૪૬માં. (10) સુહસ્તિ સ્વામી ,, ,, ૨૬પમાં. (11) સુપ્રતિ બુદ્ધ છે , ૩૧૬માં. (12) ઈન્દ્ર દીન (13) આર્ય દીન છે 313-584 (14) વયર સ્વામી છે. (15) વ્રજસેન સ્વામી , ૬૦માં દેવલેક પામ્યા. હવે આમાંના ચદની સંક્ષિપ્ત જીવન રૂપરેખા અત્રે આપીશું. (3) પ્રભવ સ્વામી વિધ્યાચળ પર્વતની પાસે જયપુર નામે નગરના રાજા વિધ્યના એ પુત્ર હતા. પિતાની સાથે વિરેધ થવાથી તેમણે ગૃહત્યાગ કર્યો હતો. તેમનું નેત્ર કાત્યા ન હતું. 30 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમી રહ્યા બાદ તેમણે દીક્ષા લીધી હતી. વીર સંવત ૭૫માં તેમણે પિતાનું 105 વર્ષનું આયુષ્ય સમાપ્ત કર્યું. વિક્રમ સંવત પૂર્વે 35 વર્ષ.) (4) સ્વયમ્ભવ સ્વામી–રાજગ્રહના વાત્સ્યાયન ગેત્રના આ મહોદયે 28 વર્ષ ગ્રહસ્થાશ્રમમાં ગાળ્યા પછી દીક્ષા લીધી અને અગીઆર વર્ષ પછી યુગ પ્રધાનની પદવી મેળવી. દર