________________ 40 >આદર્શ મુનિ AAAAAAAAMnnnnnn દુકાળ પુરે થતાં સાધુઓ એકત્ર થઈ સૂત્રેને મેળવવા લાગ્યા અને જ્ઞાનને વિચ્છેદ થતો જોઈને સ્થૂલભદ્ર વિગેરે પાંચ સાધુઓને ફરીથી ભદ્રબાહુ સ્વામી પાસે નેપાળ મેકલ્યા. ચાર સાધુઓ તે રસ્તામાંજ હિમત હારી ગયા, પરંતુ સ્કુલભદ્રે 10 પૂર્વ જ્ઞાનને અભ્યાસ કર્યો. ૧૧માં પૂર્વને અભ્યાસ કરતાં કરતાં તેમને વિદ્યા અજમાવવાની વૃત્તિ થઈ. આથી જ્યારે ભદ્રબાહુ સ્વામી બહાર ગયા, ત્યારે સ્થૂલભદ્ર સિંહનું રૂપ ધારણ કરીને ઉપાશ્રયમાં બેઠા. પાછા ફરતાં ગુરૂએ આ બધું જોયું, અને તેથી તેમને વિચાર આવ્યું કે વિદ્યાને કાયમ રાખી શકે તેને પચાવી શકે એ સમય હવે નથી રહ્યો. આથી આગળ શીખવવાનું બંધ કર્યું. પરંતુ તેમ કરવા છતાં શ્રી સંઘના અત્યંત આગ્રહને વશવર્તી બાકીના પૂર્વનાં માત્ર મૂળત શિખવ્યાં, અર્થ સમજાવ્યા નહિ. સ્થૂલભદ્રના અવસાન પછી ચાર વર્ષ પછી પ્રથમ સંઘયણ તથા પ્રથમ સંસ્થાનનો નાશ થયો. (8) સ્થલભ સ્વામી–પાટલીપુત્રના ગૌતમ ગેત્રના સગડાલના પુત્ર 30 વર્ષ ગૃહવાસ, 24 વર્ષ વ્રત પર્યાય, 45 વર્ષ યુગ-પ્રધાન પદવી, 99 વર્ષની ઉમરે સ્વર્ગવાસ થયે (વીર સંવત રરપ, વિ. સં. 5. ર૫૫.) (9) શ્રી આર્યમહાગિરિ સ્વામી–લાપત્ય ગોત્ર, 30 વર્ષ ગૃહવાસ, 40 વર્ષ વ્રત પર્યાય, 30 વર્ષ યુગ-પ્રધાન પદવી, 100 વર્ષની વયે (વીર સંવત 205 અને વિ. સ. પૂ. રર૫) સ્વર્ગવાસ થયે. આ સમયમાં આર્ય મહાગિરિના શિષ્ય વદીશ, તેમના શિષ્ય ઉમાસ્વામી અને તેમના શિષ્ય શ્યામાચાયે પ્રજ્ઞા