________________
સત્યની શોધ
જેતા હોવા છતાં પણ જેના મનમાં જેવા પ્રકારના સંસ્કાર હોય તેવા સંસ્કારને અનુરૂપ તે પુરૂષનું જેવાપણું હોય છે. રસ્તે ચાલતી યુવતિને કામીપુરૂષે વિકારદષ્ટિએ જુએ છે, જ્યારે સંયમીપુરૂષ ત્યાગદ્રષ્ટિએ જુએ છે. માટે સત્યની પરીક્ષાને આધાર કેવળ બુદ્ધિના જ આધારે હોવાનું માનવામાં ભ્રમણ છે.
હવે વર્તમાન વિજ્ઞાનથી પ્રગસિદ્ધ એટલું જ સત્ય એમ કહેનારાઓએ સમજવું જરૂરી છે કે પ્રગશાળાઓની મર્યાદાઓ બહાર પણ સત્ય હોઈ શકે છે. ટૂંકમાં પ્રગસિદ્ધથી અન્ય અસત્ય છે, એમ કહેવું એ બરાબર નથી. જે વસ્તુ પિતાનાથી જાણી ન શકાય તે બધી જુઠી જ છે, એવું વલણ અગ્ય જ છે. વર્તમાન વૈજ્ઞાનિકોએ અનુભવેલા કે પ્રગટ કરેલા સર્વનિયમે કંઈ સર્વદાસ્થિર અને સત્ય રહ્યા નથી. દૃષ્ટાંત તરીકે વર્તમાન વૈજ્ઞાનિકે એ પદાર્થના જે ભાગને અભેદ્ય, અછેદ્ય, અને સૂક્ષ્મતમ માની પરમાણુ તરીકે નક્કી કર્યો હતો, તે પરમાણમાં પાછળથી એલેકટ્રોન અને પ્રોટીનના વિભાગ સમજાયા. અને ત્યારબાદ તે પ્રોટોનમાં પણ ન્યૂટોન અને પિજીન સમજાયા.
ઈંગ્લાંડના આજના મહાન વિચારક ડો. કેબવેકરે કહ્યું છે કે દરેક બાબતમાં માત્ર વિજ્ઞાન પ્રત્યક્ષ કરે તે જ સાચું અને બીજું બધું બેટું, એવી દલીલ કરનાર મૂજ છે.
શેધાયું હોય તેના કરતાં પણ અનંતગણું અણધ્યું સદાના માટે વિજ્ઞાનમાં રહી જાય છે. કેઈપણ એક સાયન્સ