________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા
matter: (૫) ઉશ્કેરવું; to excite= ઉકાસણ(ગુ), (ન) કાંસવું તે; a digging out, a raising out, an exposition, excavation (૨) ઉશ્કેરાટ; excitement. ઉકેલ,(૫) કુટપ્રશ્નોનાં સમજણ અથવા નિકાલ; solution or settlement of a complex problem or a riddle: (૨) સમજ, સૂર; understanding, grasping power, insight: ઉકેલવું, (સ. ક્રિ) ગૂંચ કાઢવી, ગૂંથણકામ છૂટું કરવું; to disentangle, to remove knots, etc. (૨) નિકાલ કર, પૂરું કરવું; to solve, to complete, to fulfil:(૩) ઉઘાડવું, બહાર 9149; to open, to expose: (x) લખાણનો અર્થ કર; to interpret;
to decipher, to make out. ઉક્ત,(વિ) બેલેલું, કહેલું; spoken, told:
ઉક્તિ, (સ્ત્રી) ઉચ્ચારણ, કથન, an utterance, a verbal statement: (૨) કહેવત; a proverb, a saying, ઉખરાં,(વિ.) ખુલ્લું, ઉઘાડું; open, bare:
(૨) ઢાંક્યા વિનાનું; uncovered. ઉખા-ખે)ડવુ, ઉખા(ખે)ળવું, (સ.ક્રિ) મૂળમાંથી ખેંચી કાઢવું; to uproot (૨) ખેંચીને અલગ પાડવું; to remove by drawing: (૩) છાલ કાઢવી; to remove bark or rind or skin, to peel: (૪)નાશ કરy to destroy: (૫) રથાનભ્રષ્ટ
529 ; to displace, to oust. ઉખાણું (1) ઉખાણ, (૫) કોયડે; a puzzle, a riddles (૨) સમસ્યા; a problem: (3) siad; a proverb: () Exia; a parable, an allegory. ઉગમ, (૫) મૂળ, આરંભ; a source, an
origin, a beginning:(2) €£u; a rise: (૩) ઉદય થો તે; a rising -J, (વિ.)
પૂર્વ દિશાનું; eastern. ઉગાડવું, (સ. ક્રિ) વાવવું, ગે એમ કરવું; to plant, to sow, to grow, to cause to grow.
ઉગામવું, (સ. ક્રિ) મારવા માટે ઉપાછું; to
raise, to strike: (?) alxg; to brandish, to flourish. ઉગાર (ઉગારો), (!) છૂટકે: a release (૨) બચાવ; an escape: (૩) લાભ; an advantage. (૪) બચત; savings: ઉગારવું, (સ. ક્રિ) બચાવી લેવું; to save (from danger): (૨) રક્ષણ કરવું; to protect: (૩) ઉદ્ધાર કરવો; to uplift. ઉગાવો, (પું) ફાલવું અથવા ઊગવું તે; a growth, a fertilising:(3) 20142015 લગતાં ધાસ, વનસ્પતિ, વ.; grass and vegetation growing during the rainy season. ઉચ(વિ.) જલદ; concentrated, severe, intense: (૨) તીવ; sharp: (૩) ધી; hot-tempered, fiery (8) ઝનૂની; fierce: (૫) ભયંકર; terrible, horrible. ઉઘરાણી,(સ્ત્રી) તકાદે; an urgent demand: (૨) લેણી રકમ માગવી તે; & demand for money due from. ઉઘરાણું, (ન) કંડ, કાળો; money collected by contributions and subscriptions: ઉઘરાવવું, (સ. ક્રિ) કાળે એકઠો કરવો; to collect money by contributions. ઉધાડ, (પુ) વાદળાંરહિત આકાશ; a clear sky: (૨) આનંદપ્રદ હવામાન; pleasant, fine or fair weather: (૩) લાભ; a profit, an advantage: () ઉદય વિકાસ a rise, progress –પગું, (વિ.) ખુલ્લા પગવાળું, જોડા વિનાનું; bare-footed without shoes: આરુ, (વિ.) ઉઘાડું, રક્ષણ વિનાનું; open, unguarded: (૨) (1) ચારને અનુકૂળ અરક્ષિત સ્થળ; an unguarded, open place suitable to thieves: (૩) છટકવાનો અથવા નાસી જવાનો માર્ગ કે રસ્ત; a way of escape or fleeing: ઉધાડવું, (સ. ક્રિ) ખેલવું, ઉઘાડું કરવું; to open,
For Private and Personal Use Only