________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ
ઉકાસવું
ધણધારી, (પુ.) બળદ; an ox, a bullock; (૨) ભારવાહક મજૂર; a labourer doing the work of carrying burdens (૩) (વિ.) મુખ; foolish, simpleton.
ખ્રિસ્તી ધર્મને લગતું; pertaining to
Jesus Christ or Christianity. “હા, (સ્ત્રી) ઇચ્છા; a desire. (૨) આશા; hope: (૩) ઝંખન; a yearning, a strong desire. ઈજવું, (સ. ક્રિ) આપવુ; to give: (૨) અર્પણ કરવું; to dedicate: (૩) ખુશ કે પ્રસન્ન કરવું; to offer, to please: (૪)ય ત્ર, વ. માં તેલ ઊંજવું; to lubricate machines, etc. by applying oil. ઈટ, (સ્ત્રી) ચણતરકામ માટેનું માટીનું પકાવેલું ચોસલું; a brick: - ઈટોથી ચણેલું; constructed with bricks: વાડો, (૫) ઈટ બનાવવાને ભઠ્ઠો; a brick-kiln: ઈટાળ, ઈટાળું, (adj.) 02121 31014; constructed with bricks: ઈટાળા, (પુ.) ઈંટનો $$31; a brick-bat, a piece of a broken brick. ઈંડળ, (સ્ત્રી) ઈડાં લઈને જતી કીડીઓની
GI?; a line of ants carrying eggs: (૨) ઝીણાં ઇંડાનો જથ્થો; a collection or heap of very small eggs: (3) એક જ માબાપનાં ઘણાં સંતાનોનું ટોળું; a group of many children born of the same parents. ઈડ, (ન) બેદ; an egg, ઈંઢોણી, (સ્ત્રી) પાણી ભરતી સ્ત્રીઓથી માથા પર બેડાની નીચે મુકાતું, વજનમાં રાહત મેળવવા માટેનું ગોળાકાર સાધન; a circular thing placed by women over their heads while carrying water pots with a view to relieving impact of weight: (૧) મજુર, વ. થી વપરાતું એવું સાધન; similar thing used by labourers. ઈતડી, (સ્ત્રી) ઢોરના શરીર પરનું એક નાનું
; a small blood sucking insect found on bodies of cattle. ઇંધણ(-૭), (ન) બળતણું; fuel.
ઉ, (૫) સંસ્કૃત અને ગુજરાતી વર્ણમાળાને પાંચમો અક્ષર; the fifth letter of the
Sanskrit and Gujarati alphabets. ઉકરડો,(પુ.) કચરાપૂ નો ઢગલ; a dunghill, a heap of rubbish: () ! osoul; a dirty place. ઉકરાંટો, (!) ઉશ્કેરાટ, આવેશ, excite
ment, agitation (૨) આતુરતા; eagerness. ઉકળાટ(–રો), (૫) વધારે પડતી ગરમીથી થતાં બેચેની અને પરસેવો; uneasiness and perspiration caused by excessive heat: (2) 4771; anger. ઉકાળવું, (સ. ક્રિ.) પ્રવાહીને ઉછાળો આવે એટલું ગરમ કરવું; to boil: ઉકળન, (ન)
એવી ક્રિયા; boiling. ઉકાળો, (૫) ઉકાળવાની ક્રિયા; boiling: (૨) ઔષધ અથવા બીજા પદાર્થોને કા; a medicinal or simple decoction: (૩) ઉકળાટ; uneasiness because of excessive heat. ઉકાંટો, (પુ.) ઉશ્કેરાટ; excitement: (ર) આતુરતા eagerness. (૩) ઊબકે; retching, vomiting or nauseating sensation (૪) કંટાળે; tedium, boredom: (૫) બેચેની; restlessness: (૬) કંપારી; trembling, shiver. ઉકાસવું, (સ. કિ.) ખાદી કાઢવું; to dig Yout: (૨) બહાર કાઢવું; to draw out, to raise up: (૩) ધ્યાન પર લાવવું; t; bring to notice: (૪) ભુલાયેલું ફરી ચાદ કરવું; to recall a forgotten
For Private and Personal Use Only