________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષાર્થ
ઇષ્ટાર્થ,(૫) ઇચ્છિત વસ્તુ; a desired or coveted thing: (૨) કોઈ બાબતને પોતાને અનુકૂળ હોય એવો અર્થ કરવો a; interpretation of anything according to one's convenience. ઇસમ, ૫) માણસ, વ્યક્તિ; a person, an individual, a being. ઇરકામત, (સ્ત્રી.) મિલક્ત, ધનદેલત;
property, wealth. ઇસકોતરે, (૫) નાની પેટી; small box. છાપડી, (સ્ત્રી.) બારણાં અથવા ઢાંકણ બંધ કરવા માટેની ઠેસી; a stopper of a
door or a lid. ઇસ્તરી(ઇસ્ત્રી,(સ્ત્રી)ધોયેલાં કપડાંની સફાઈ
માટે ગરમ કરીને વપરાતું ધાતુનું સાધન a smoothing iron, a tailor's or a launderer's goose. ઇજતેમાલ, () ઉપગ, વપરાશ; a use, a utilising -કરવું, (સ. ક્રિ) ઉપયોગ કર, વાપરવું; to use. ઇપિતાલ,(સ્ત્રી)રુગ્ણાલય, રહેણાક દવાખાનું;
a hospital. ઇસ્લામ, (૫) મુસ્લિમોનો ધર્મ; the
religion of the Muslims; Islam: ઇસ્લામી, (વિ) ઇસ્લામને લગતું; pertaining to Islam (૨) (પું) ઇસ્લામને અનુયાયી; a follower of Islam. ઈહ, (અ) અહીં; here -લેક, (મું) 241 orald; this world. ઇતેજામ, (૫) બંદોબસ્ત; necessary
arrangements. ઈંતેજાર, (વિ.) આતુર; eager, anxious: (૨) અધીરુ; impatient: Uતેજારી, (સ્ત્રી) 24.638d1; eagerness. ઇંદિરા, (સ્ત્રી) લક્ષ્મીદેવી; Lakshmi, the
goddess of wealth. ઈદુ, (પુ) ચંદ્ર; the moon -મતી, (સ્ત્રી.) પૂર્ણિમા, the full-moon day -વાર, (૫) સોમવાર; Monday. ૩/ગુજરાતી-ગુજરાતી-અંગ્રેજી
ઇંદ્ર, (૫) દેવેને રાજ; the king of gods: વ્યાપ, ધન, ધનુષ્ય ની મેઘધનુષ્ય; a rainbow: નીલ, ૫) નીલમ; a sapphire Uાણી, (વી.) Agrill Mell; Indra's wife. ઈદ્રિય (ઇદ્રી),(સ્ત્રી) મનને અનુભૂતિ કરાવનાર પાંચ સાધનોમાંનું એક; a sense or faculty of perception: (viz ACH અને એના સાધને અનુક્રમે આ પ્રમાણે છે (૧) સ્પર્શ- ચામડી (૨) શ્રવણ- કાન (૩)જવાની શક્તિ-આંખ (૪)સ્વાદ - જીભ અને (૫)સુંઘવાની શક્તિ-નાક;[the five senses and their respective organs are as under] (1) touch-skin (2) hearing-ears (3) sight - eyes (4) tastetongue and (5) smelling - nose): જનનેન્દ્રિય, (સ્ત્રી) પ્રજનન અવયવ; the generative organ: –ગચ, ગોચર, (વિ.) ઈદ્રિયેથી સમજી શકાય એવું, પ્રત્યક્ષ perceptible, within the reach of the mind -જન્ય, (વિ) ઈદ્રિય દ્વારા થતું કે એને લગતું; produced by or related to the senses: -નિગ્રહ, (૫) આત્મસંયમ; selfcontrol: સુખ, (ન) વિષયસુખ; sensual pleasures or happiness: ઇંદ્રિયાતીત, (વિ.) અગોચર; imperceptible, beyond the reach of the senses or the mind. ધન, (ન) બળતણ; fuel: (૨) બળતણ માટેનું લાકડું; firewood.
ઈ, (સ્ત્રી) સંસ્કૃત અને ગુજરાતી વર્ણમાળાને 2121214912: the fourth letter of the Sanskrit and Gujarati alphabets. ઈક્ષા, (સ્ત્રી) નજર, જેવું તે; sight, a viewing (૨) ગણતરીપૂર્વક વિચારવું તે; consideration.
For Private and Personal Use Only