________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્સાન
ઇe(–ષ્ટિ)કા
ઇન્સાન, (૫) (ન) માણસ; man, a human being. (૨) માનવનત; humanity: ઇન્સાનિયત, (સ્ત્રી) માણસાઈ; humanity, humaneness: (૨) સભ્યતા; civility, culture, decorum, politeness. ઇન્સાફ(પુ) ન્યાય; justice, equity (૨).
અદાલતના ચુકાદ; a court's judgment, a verdict: ઇન્સાફી, (વિ.) ન્યાયી; just, equitable: (૨) અદાલતને લગતું; pertaining to a judicial trial. ઇબાદત, (સ્ત્રી) માન; honour, respect
(૨) ભક્તિ, સ્તુતિ; devotion, worship. ઇબારત, (સ્ત્રી) બાલવા અથવા લખવાની Riell; style or mode of speaking or writing. ઇમામ, (૫) મુસ્લિમોને મુખ્ય ધર્મગુરુ the chief priest of Muslims: (૨) ધાર્મિક નેતા; a religious leader: (૩) ઉપદેશક; a preacher: (૪) માળાને મેર; the big token of a rosary. ઇમારત,(સ્ત્રી) મોટું મકાન; a big building:
ઇમારતી, (વિ.) બાંધકામમાં વપરાતું; used in building works: (૨) બાંધકામને
atalg;pertaining to building works. ઇતિહાન, (સ્ત્રી) પરીક્ષા, કસોટી; an examination, a test: () (194121; an investigation. ઇયત્તા, (સ્ત્રી) પ્રમાણ; proportion: (૨) સીમા; limit, boundary. ઇયળ, (સ્ત્રી) એક પ્રકારનો કીડ; a kind
of worm. ઈરાદો, (પુ) હેતુ, ઉદ્દેશ; intention,
purpose. ઇલકાબ,(૫)ખિતાબઃa title of honour. ઇલમ, (પુ.) વિદ્યા; an art, a science: (૨) જાદુ; magic: (૩) ઉપાય; means, a cure: (x) Del Gaul; black arts: આજ, ઈલમી, (વિ.) કાબેલ; skilled,
artful, clever in magic, black arts, etc. ઇલા, (સ્ત્રી.) પૃથ્વી; the earth. ઇલાકે, (પુ) પ્રાંત; a province. ઇલાજ, (૫) ઉપાય; means, a way out: (2) 84212; a remedy, a cure, a medical treatment. ઇલાયચી, (સ્ત્રી) જુઓ એલચી. ઇલાહી, (વિ.) દેવ; divine (૨) પુજ્ય; venerable(૩) ઈશ્વર અથવા ખુદાને Elrlg'; pertaining to God. ઈશારત, (સ્ત્રી.) ઈશારે, (પુ.) મૂક સંકેત કે સૂચન; a silent hint or suggestion, a hint or suggestion by gesture. ઇક, (૫) પ્રેમ, love,amour (૨) જાતીય
આવેશ; sexual excitement: આછે, (સ્ત્રી.) ભોગવિલાસ; sexual enjoyment (3) 04/242117; debauchery, adultery: ઇશ્કી, (વિ.) પ્રેમી; amorous: (૨) કક્કડ, વરણાગિયું; foppish: (૩) વ્યભિચારી, debauched: ઇશકી ટટ્ટ, (ન) કામી કે વ્યભિચારી માણસ; a debauchee,
a libertine. ઇત્તેહાર, (નજાહેરનામું, જાહેર ઘણું; a
proclamation, a public announcement, a declaration. ઇષ્ટ, (વિ) ઇચ્છેલું; desiredઃ (૨) માનીતું, પ્રિય; favourite, dear: (૩) પૂજેલું; worshipped: (7) 9194; proper: (4) લાભકારક; beneficial, advantageous (૧)(ન) ઇચ્છા; desire: (૭) યજ્ઞ કરવાથી મળતુ પુણ્ય;religious asset resulting from the performance of a sacrifice –દેવ, (૫) પોતાનો પ્રિય દેવ; one's favourite deity: (૨) કુળદેવ;
a family deity. ઇષ્ટ-ષ્ટિ)કા, (સ્ત્રી) ઈટ; a bricks (૨) યજ્ઞની વેદી માટેની ઇંટ; a brick used in constructing an altar of a sacrifice.
For Private and Personal Use Only