________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતરવિગ્રહ
ઇજનેર
આંબેલ(આયંબિલ), (ન) (જૈન) દિવસમાં એક જ વાર અલૂણું ખાવાનું પ્રત; (Jainism) a vow to take saltless food only once a day. આઓ,(પુ.) કેરીનું ઝાડ; a mango-tree આંબોઈ, (સ્ત્રી) દંટીની નીચેની રગની ગાંઠ; a knot of veias or vessels under the navel. આંસ, (સ્ત્રી) ધરી; an axis. આંસુ, (ન) હર કે શેકથી આંખમાંથી કરતું પાણીનું ટીપું; a tear.
આંતરવિગ્રહ, (૫) દેશની અંદરના પક્ષે વચ્ચેની લડાઈ; a civil-war. આંતરવું, (ક્રિ) દીવાલ, વાડ, વ. થી જુદું 4139; to separate by a wall, fence, etc.: ) 4777 149; to stop or block on a way or road: (3) 829°; to encircle, to surround. આંતરિક, (વિ.) અંદરનું; internal: (૨)
અંગત; personal. આંતરે, (૫) જુદાઈ, ભેદ; difference: (૨) (સમયન) ગાળ; an interval. (૩) અંતર, છેટું; distance: (૪) અંતરપટ, 4321; a wall, a curtain. આંદોલન (અંદોલન), (ન.) ડાલન; a swinging or rocking, an oscillating: () osa; motion: (૩) ચળવળ; movement, struggle. આધણ (આધણ), (ન) રાંધવા માટેનું
ગરમ પાણી; boiling or hot water, for cooking (૨) નકામું કે બરબાદ કરવું a; a spoiling or wasting. આધાળિયું, (ન) અવિચારી કામ; a rash act: (૨) અવિચારીપણું; thoughtlessness, rashness. (૩) ખોટું સાહસ; a miscalculated or blind enterprise. આંધળું, (વિ.) જવાની શક્તિ વિનાનું; blind: () 24511-1l; ignorant: (3) અંધારું; darke -ધબ, ભીંત, (વિ) તન આંધળું; totally blind, stone blind. આધી,(સ્ત્રી.) મૂળના ગોટાવાળું ઉગ્ર વાવાઝોડું; an intense wind storm raising clouds of dust: (૨) અંધાપો; blindness: (૩) ઉમ્ર ચળવળ; an intense movement or upheaval. આબટ (અંબટ), (વિ.) ખાટું; sour. આંબવું, (સ. જિ) પહોંચવું, પકડી પાડવું, to reach, to catch up (૨) (અ. ક્રિ) ખટાવું; to be affected by sourness, to sour.
ઈ, (સ્ત્રી) સંસ્કૃત અને ગુજરાતી વર્ણમાલાને of my 24.*?; the third letter of the Sanskrit and Gujarati alphabets. ઇકબાલ, (ન) નસીબ; fortune, fate: (૨) આબાદી; prosperity. ઇકરાર,(પું) સંમતિ; assent= (૨) કબૂલાત; a confessin-નામું, (ન) પ્રતિજ્ઞાપૂર્વકની લેખિત કબૂલાત; a solemn written confession, an affidavit ઇક્ષ, (સ્ત્રી) શેરડી; sugarcane. ઈખલાસ, (૫) મૈત્રી; friendship
(૨) સં૫; unity, accord. ઇચ્છવું, (સ.કિ.) ઈચ્છા કરવી; to wish,
to desire: (?) 2411 211 N; to hope ઇચ્છા,(સ્ત્રી.)અભિલાષા; a wish, a desire (૨) આશા; hope: (૩) મરજી; a will –૫વક, (અ.) ઇરાદાપૂર્વક:intentionally, deliberately:-વર, (૫) કન્યાએ પોતે પસંદ કરે પતિ; 4 husband selected by a bride herself -શક્તિ , (સ્ત્રી) સંકલ્પની શક્તિ; willpower: ઇચ્છિત, (19.) 6/2139; desired, wished for:
ઈરછુ, (વિ.) ઇચ્છાવાળા; desirous. ઇજન, (ન.) આમંત્રણ; an invitation. ઇજનેર, (૫) ઇમારતી બાંધકામ અથવા યંત્રવિદ્યાનો નિષ્ણાત; a civil or mecha
For Private and Personal Use Only