________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અળવીતર
અગી
lation (૪) ભૂત, પ્રેત, વ, evil spirits,
ghosts, etc. અળવીતરું, (વિ.) તોફાની, અડપલું;
naughty, mischievous. આળસ, (સ્ત્રી) એદીપણું, laziness, indolence: આળસુ, (વિ.) એદી;
lazy, indolent, idle. આઈ, (વિ) ભીનું; wet, damp: (૨) પાતળું; think (૩) અડકવાથી પીડા થાય એવું; painfully sensitive to touch (૪) પોચું, નરમ; soft. આવુંભો[, (વિ) ભેળું; simplehearted. આળેટવુ, (અ. કિ.) લાટવું; to wallow આંક, (પુ) સંખ્યાની નિશાની; a sign or digit of a number: (૨) કિંમત; price: (૩) નિશાની; a sign (૪) અંદાજ; an estimate: (૫) સીમા, હદ; limit, boundary: (૬) (મું) (બ. વ.) પ્રાથમિક ગણિત શીખવવા માટેના ઘડિયા કે પાડા (ની સંખ્યાઓના ગુણાકારના કોઠા); tables of multiplications of small numbers for teaching primary arithmetic: (૭) બારીક નળીવાળી ચાળણી; a seive with very small holes. આંકડાશાસ્ત્ર, (ન.) અનેક પ્રકારની માહિતી આ માટે જુદી જુદી બાબતના આંકડા એકત્ર કરવાનું શાસ્ત્ર; statistics. આંકડી, (સ્ત્રી) થી વાળેલો સળિયે; a hook: (૨) આંતરડાની પીડા કે ચૂંક; colic pain, stomach pain or ache: (૩) તાણને વ્યાધિ; convulsion. આંકડો, (૫) છેડેથી વાળે સળિયો; a hook: (૨) વીંછીને ડંખ મારવાને આંકડા; a scorpions fang (૩) મૂછનો વળ દીધેલો છે; twisted end of moustache. આંકડો, (૫) સંખ્યા, સંખ્યાની નિશાની; a numbur, a sigo or digit of a
number: (૨) હિસાબને કાગળ; a voucher, a bill. આંકવું, (સ. દિ.) નિશાની છે કે પાડ; to impriot a mark, sign or a cut: (૨) લીટીઓ દોરવી; to rule lines: (૩) કિમત વગેરેનો અંદાજ કાઢવે; to estimate price, etc.: (x) 314 દઈને નિશાની પાડવી (ઢેર, વ.ને); to imprint a sign with a burn (on cattle, etc): આંકણી, (સ્ત્રી.) લીટીઓ દોરવાની પટ્ટી, વ; a rulers (૨) કિંમત અથવા કસનો અંદાજ કાઢો તે; estimation of price, quality, etc.: આંણુ (ન.) સુતાર અને સનીનું આંકવાનું ઓજાર, a carpenter's or a goldsmith's tool for impressing marks આંક, (પુ.) કાપ; a cut, a notch: (૨) કાપ મૂકીને કરેલું નિશાન; a mark impressed by cutting: (૩) અંદાજ; an estimate: (૪) હેદ; limit આંકેશિયમ, (ન. બ. વ.) પાંસળાં; ribs: (૨) સખત પરિશ્રમ; hard labour. આંખ, (સ્ત્રી.) નેત્ર, ચક્ષુ; the eyes (૨) નજર; sight, vision (3) દેખરેખ; a watch, a looking after: () 3414 જેવું નાનું છિદ્ર; a small hole like the eye: (૫) અમુક ફળ વગેરેની આંખ જેવી બીજની ગાંઠ; a small eyelike seeding knot on certain fruits,etc. આંગણ(–ણુ), (ન.) ઘરની સામેની ખુલ્લી જગ્યા; a courtyard, open space in front of a house. આંગળ, (ન) (આંગળી),(સ્ત્રી.) હાથપગના પંજાને છેડે આવેલા પાંચ અવયવોમાં
એક; a finger, a toe. આંગળિયાત(આંગળિયું), વિ.) પુનર્લગ્ન કરેલ સ્ત્રીના આગલા પતિનું (બાળક); (a child) of the former husband of a remarried woman. આંગી, સ્ત્રી.) વરરાજાને મામા તરફથી મળતું ged; an apparel presented to the
For Private and Personal Use Only