________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંચ
આંતરરાષ્ટ્રિ-ષ્ટ્રીય
bridegroom by his maternal uncle: (૨) દેવી કે માતાની મૂર્તિને બદલે મુકાતી ધાતુની તક્તી; a metallic plate installed instead of an idol of a goddess: (૩) હનુમાનજીની મૂર્તિ પરનું તેલ, સિંદૂર, વ.નું પડ; a layer of oil, red lead, etc. on an idol of Hanumanji: (૪) (જન)મતિના શણગાર; (Jainism) decorations of an idol: (૫) પવનના તોફાનથી ચડતો ધૂળને ગેટે; a cloud of dust formed by a cyclone. આંચ, (સ્ત્રી) ઝાળ; a blaze: (૨) ઝળકતો
**221; bright or dazzling light a glow: (૩) નુકસાન; ઈજા; harm, injury: (૪) ધમકી; a threat: (૫) જુલમ, ભય; oppression, tyranny, terror. આંચકવું, (સ. કિ.) એકાએક બળપૂર્વક છીનવી લેવું; to snatch abruptly and forcefully. આંચકી, (સ્ત્રી) તાણનો રોગ; a disease marked with convulsions: (2) હેડકી; hiccup. આંચકે, પુ) ધક્કો, આંચકો; a push, a jerk: (2) 414ml; hesitation: (૩) પ્રાસ; a shock: () નુકસાન,
ખોટ; harm, loss. અચળ, (ન.) પશુ માદાની આઉના
અગ્રભાગમાંને એક; an udder. આંછ, (સ્ત્રી.) ખ; dimness: (૨) આંખની છારી; a thin film-like cover over the eye. આંજણ, (ન.) કાજળ; collyrium, pig- ment for the eye: (2) 442; deception. આંજણી, (સ્ત્રી.) આંખની પાંપણ પર થતી નાની ફોલ્લી; a sty. આંજવું, (સ. કિ.) આંખમાં આંજણ વ. લગાડવાં; to anoint eyes with colly- rium, etc. (૨) ઉગ્ર પ્રકાશથી આંખને ઝાંખી પાડવી; to dazzle: (૩) ઇક કરવું,
Herit 4321; to bewilder, to awe. આંટ, (સ્ત્રી) ગૂંચ, આંટી; a complex knot, a coil of threads, etc: (૨) અંટસ, વેરભાવ; grudge, enmity: (૩) આદત, દેવ; confirmed habit: (૪) આબરૂ, શાખ; reputation, credit: (૫) આવડત, હથોટી, હેશિયારી, skill, knack, cleverness: (૬) લખવા વાચવાનું કૌશલ્ય; fluency or ease in
writing or reading (૭) નિશાન તાવાનું કૌશલ્ય; marksmanship. આંટણ, (ન.) સતત પરિશ્રમથી ચામડી પર પડતું ધસારાનું નિશાન; a bruise on skin resulting from constant hard work, a corn on skin. આંટવુ, (સ. ક્રિ) તાવું, નિશાન માંડવું; to aim, to take a target: (2) ચડિયાતા થવું; to excel, to surpass. આંટી, (સ્ત્રી.) રાની ગાડી; a skein of thread: (૨) ગાંઠ; a knot: (૩) કીને; અંટસ; grudge, enmity. (૪) કોય; a problem, a riddle= (૫) પ્રપંચ; intrigue -ટી, (સ્ત્રી.) ગૂંચ, મૂંઝવણ, intricacy, perplexity: (૨) પ્રપંચ; intrigue. (3) મુશ્કેલ પરિસ્થિતિ; a difficult situation. આંટો, (પુ.) વળ; a twist: (૨) ધક્કો, ફે; a turn, a round. (૩) કીને, અંટસ; grudge, enmity. આંતર, (વિ.) અંદરનું; internal: (૨) ગુપ્ત, ખાનગી; secret, hidden: (3) પરસ્પરનું; mutual. આંતરડી, (સ્ત્રી) હદય; the heart: (૨) Elanl; a feeling. આંતરડું, (ન) પેટમાને પાચનક્રિયા માટેના 24441Hial 5s; an intestine, an entrail. આંતરરાષ્ટ્રિ-ષ્ટ્રીય, (વિ.) જુદા જુદા રાષ્ટ્રોના પરસ્પર સંબંધોને લગતું, બધા રાષ્ટ્રને લગતું; international.
For Private and Personal Use Only