________________
સૂયગડાંગસૂત્ર.
શરીરવાળા નિ'દનીય ખીભત્સ દુષ્ટા ખીજા સારા ગૃહસ્થ માણસાને (શહેરમાં ફરીને) અસમાધિ ઉત્પન્ન કરે છે! હવે તેવું સાધુને કડવું વચન કહેનારને ભવિષ્યમાં શું ફળ ભે ગવવું પડશે, તે કહે છે.
एवं विप्पडवन्ने, अप्पणा उ अजाणया ॥ તબાબો તે તત્રં નંતિ, મદ્દા મોહેન પાકકા ૫ ૧૨ ॥
૧૫
ઉપર કહ્યા પ્રમાણે તે પુણ્યહીન પુરૂષા સાધુના શ્રેષ્ઠ માર્ગોના નિદા પાતે અજ્ઞાન છતાં (તુ શબ્દથી ) ખીજા વિવેકી પુરૂષનુ' પણ કહ્યુ' ન માનતાં તમસઃ તે અજ્ઞાનતાથી ઉત્કૃષ્ટ તમઃ અંધકારરૂપ અજ્ઞાનને પામે છે. અથવા નીચેથી નીચે સાતમી નારકીની ગતિમાં જાય છે. કારણકે મંદપુરૂષો જ્ઞાન આવરણીય કર્મથી અવષ્ટબ્ધ (વ±જડ) તથા મિથ્યાદર્શનરૂપ માહથી સુકૃતથી વિમુખ થએલા ખિગ ( ) પ્રાયે અનેલા સાધુના દ્વેષી ખનેલા કુતિમાં જનારા છે. તેજ કહ્યું છે.
एकं हि चक्षुरमलं सहजो विवेकस्तद्वद्भिरेव सह संवसति द्वितीयम् । एतद् द्वयं भुवि न यस्य स तच्वतोन्धस्तस्योपमार्ग चलने खल જોવરાવઃ ॥ ૨ ॥
કોઈને સ્વભાવિક નિર્મળ ચક્ષુ જેવા વિવેક હાય છે, અને તેવા ગુણજ્ઞ પુરૂષાથી સંગતિરૂપ ખીજું ચક્ષુ છે. આ એ ચક્ષુ જેને નથી, તે જમીન ઉપર રહેલા કાર્ડ ખરી