________________
સૂયગડાંગસૂત્ર,
૧૬૮
ઉ–તેનું કારણ હું તમને યથાર્થ કહું છું. પીડા ઉ. ત્પન્ન કરી દંડે માટે દંડ છે, તે બાળ જેવા નિવિવેકી પરમાધામીએ તે નારકીજીના પૂર્વભવોનાં કૃત્યે યાદ કરાવે છે, કે તું જ્યારે તે પ્રાણીઓના માંસને કાપી કાપીને ખાતાં હસતે હતા, તથા દારૂ પીતાં ખુશ થતા, પરસ્ત્રીએમાં રત હતો ! હવે તેવા પાપ કરીને અહીં તેનાં ફળ ભોગવતાં શા માટે આવા બરાડા પાડે છે! આ પ્રમાણે પૂર્વ કરેલાં બીજા ને આપેલા દંડે તેમને પરમાધામીઓ યાદ કરાવે છે, અને તેનું દુઃખ પણ સાથે આપીને તેમને પડે છે. ૧૯ ते हम्ममाणा णरगे पडंति, पुन्ने दुरूवस्स महाभितावे ॥ ते तत्थ चिटुंति दूरूवभक्खी, तुटूंति कम्मोवगया किमीहि।सू.२०
વળી તે રાંકડા નકજી પરમાધામીએ મારેલા ઘેરતર નરકમાં જાય છે.
પ્રવ-કેવા ભાગમાં?
ઉ૦-જ્યાં દુષ્ટ દેખાવની વિષ્ટા લોહી માંસ વિગેરે મળથી ભરેલા અતિ સંતાપયુક્ત સ્થાનમાં તે નારકને પિતાના કપાશમાં બંધાયેલા દરૂ૫ભક્ષી (અશુચિ વિગેરેના ભક્ષકે) ઘણે કાળ નરકમાં રહે છે, તથા નરકપાળે (પરમાધ મી) એ વિકુર્વેલા કમિઓથી પીડાય છે, તથા પરસ્પર પીડા કરેલા તે નારકી પિતાના અશુભકૃત્યથી પીડાય છે. તેજ આગમ કહે છે.