________________
સૂયગડાંગસૂત્ર.
हत्थी एरावणमाहु णाए, सीहो मिगाणं सलिलाण गंगा । पक्खीसु वा गरुले वेणुदेवो, निवाण वादीणिह णायपुत्ते । सू.२१ ॥
૨૧૦
જેમ ઉત્તમ હાથીઓમાં શક્રેન્દ્રનુ` વાહન ઐરાવણુ હાથી પ્રસિદ્ધ દૃષ્ટાંતભૂત છે. અથવા પ્રધાન તરીકે તેને જાણનારા કહે છે; જેમ મૃગેમધ્યે સિંહુંકેસરી પ્રધાન છે, તથા ભરતક્ષેત્રની અપેક્ષાએ ગગા નદીનું પાણી ખીન્ત' પાણી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. પક્ષીઓમાં ગરૂડ જેવુ' ખોજું નામ વેણુદેવ છે, તે પ્રધાનપણે છે. એ પ્રમાણે સિદ્ધિક્ષેત્ર જે નિર્વાણુ માક્ષ અથવા બધાં કર્મો ક્ષય થવારૂપે છે, તેનું સ્વરૂપ બતાવનાર અથવા તે મેળવવાના ઉપાય બતાવનારામાં મહાવીર પ્રભુ જ્ઞાત જાતિના ક્ષત્રિયાના પુત્ર મુખ્ય છે. કારણ કે યથાવસ્થિત નિર્વાણપદાર્થના બતાવનાર તે છે. ૫ ૨૧ ॥ जोहेसु णाए जह वीससेणे, पुष्फेसु वा जह अरविंदमाहु | खत्तीण सेट्टे जह दंतवक्के, इसीण सेट्ठे तह वद्धमाणे ॥सू.२२॥
રણસંગ્રામમાં લડનાર યોદ્ધાઓમાં જેમ વિશ્વ (સંપૂર્ણ) સેન તે હાથી ઘેાડા રથ પદાતિ ચતુર ંગ ખળયુત ચક્રવ છે, તે દષ્ટાંતભૂત છે, તથા ફૂલેમાં જેમ અરિવંદ ( કમળ ) છે, તથા દુષ્ટોના મારથી બચાવનાર ક્ષત્રિય છે તેમાં દાંત (ઉપશાંત ) થયા છે જેના વાક્યવડે શત્રુએ તે દાંતવાક્ય ચક્રવર્તી છે, તે શ્રેષ્ટ છે. આ પ્રમાણે ઘણાં પ્રશસ્ત શાંતા