________________
૨૨૮
સૂયગડાંગસૂત્ર.
~~
~~~
જન્મમરણને અનુભવતે ત્રણ તે તેઉકાય વાયુકાય કે બેઇક્રિય વિગેરેમાં તથા ફરીથી સ્થાવર તે પૃથ્વી પાણી વનસ્પતિ ઉત્પન્ન થઈને બીજી કોને દુઃખ દેવાથી બંધાયેલા કર્મવંડે વારંવાર વિનાશ પામે છે. તે આયતરંડવાળ જીવ ફરી જન્મી જન્મીને દારૂણ અનુષ્ઠાન કરવાથી બહ કર કર્મવાળા બને છે, તે સારા માઠાના વિવેકરહિત હોવાથી બાળ જે છે, તે એકે ક્રિયાદિક જાતિના જીવન પ્રાણ હરનાર દુષ્ટ કર્મ કરે છે, તેથી તે કર્મ વડેજ ભરાય છે. અથવા મી ધાતુને અર્થ હિંસા છે, તેથી તે હિંસા કરે છે. અથવા જે બહુ કુરકર્મવાળા હોય, તે આ ચેર છે, આ લંપટ છે, એમ તે પિતાનાં કુકર્મથી જાહેર થાય છે. (ચેર લંપટ ભ્રષ્ટ વિગેરે તેનાં નામ પડે છે ) ૩. अस्सि च लोए अदुवा परत्था, सयग्गसो वा तह अन्नहावा । संसारमावन्न परं परं ते, बंधति वेदंति य दुनियाणि ॥ सु. ४ ।
પ્રવે--તે કઈ જગ્યાએ કર્મોવડે મપાય છે? ઉ–તે કહે છે.
જે શીઘ્રફળ આપનારાં કર્મો છે, તે તેજ ભવમાં ફળ આપે છે. અથવા નરક વિગેરેના બીજા ભવમાં તેનાં ફળ કર્મ આપે છે. એટલે એકજ ભવમાં તીવ્રવિપાક જોગવવા પડે છે, અથવા ઘણું ભવમાં ફળ ભોગવવાં પડે છે, જેવા પ્રકારે અશુભકમને આચરે છે, તેજ પ્રકારે ફળ ઉદયમાં આવે છે. અથવા બીજી રીતે, એટલે