Book Title: Sutrakritanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 265
________________ ૨૫૦ સૂયગડાંગસૂત્ર, રહિત નિર્દોષ મળે, તે ધર્મલબ્ધ કહેવાય, તેવાને રાખી મુકીને ( જમણુ વિગેરેના લાડુ વગેરે પકવાન્તાના સંગ્રહ કરે) અને ખીજે વખતે ખાય, તથા પ્રાપુક અચિત્ત ) પાણીવર્ડ પણ અ‘ગો સંકેાચીને અચિત્ત જગ્યામાં પણ બેસીને થાડુ અથવા ઘણું સ્નાન કરે છે, તથા જે કઇ વસ્રોને ધ્રુવે છે. તથા શાભાને માટે લાંબું ફાડીને ટુંકું કરે, અથવા ટ્રુડું સાંધીને માટુ' કરે છે. તે સ્વાર્થ માટે કે પરને માટે કરે, તેવા સાધુ ‘ નિયÆ ' તેનિગ્રંથભાવના સંયમઅનુષ્ઠાનથી દૂર વત્ત છે, પણ તેને સંયમ નથી, એવુ તીર્થંકર ગણધરા વિગેરે કહે છે, ॥ ૨૧ ! આ પ્રમાણે કુશીલનું વર્ણન કર્યું, અને હવે તેનાથી પ્રતિપક્ષરૂપ સુશીલાનું વર્ણન કરે છે. कम्मं परिन्नाय दसि धीरे, वियडेण जीविज्ज य आदिमोक्खं । से बीकंदाइ अभुंजमाणे, विरते सिणाणाइसु इत्थियामु || सु. २२ ||૬ ધીવર્ડ રાજે માટે ધીર બુદ્ધિમાન રાધુ હોય તે ઉદકના સમારભમાં કર્મબંધ ' ાય છે એવું સમજીને શું કરે? તે કહે છે. પ્રાસુક ઉદકવડે સાવીર વિગેરે અચિત્ત પાણીથી પ્રાણાને ધારે, તેમ ચ શબ્દથી જાણવું કે તે સાધુ અન્ય આહાર પણ પ્રાસુક લઇનેજ જીવન ગુજારે. પ્ર—કયાંથી તે કયાં સુધી ? —યારથી દીક્ષા લીધી, તે માઢિ સંસાર છે,

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273