________________
સુયગડાંગસુત્ર.
+ /
/ \ /
/ \
\
, ,
,
,
, ,
,
,
,
,
રૂપમાં રાગ દ્વેષ ન કરે, એ પ્રમાણે સર્વ જાતના કામવિકારમાં વૃદ્ધતા છેડીને સંયમ પાળવેસર્વથા સુંદર ખરાબ વિષયમાં રાગદ્વેષ ન કરે. તેજ કહ્યું છે.
सद्देसु य भद्दयपावएस, सोयविसयमुवगएम। तुटेण व रुहेण व, समणेण, सया ण होयत्वं ॥१॥
શબ્દ સુંદર કે ખરાબ હેય, તે કાને સાંભળવામાં આવે તેમાં ખુશ કે નાખુશ સાધુએ કઈપણુ વખત ન થવું.
रूवेसु य भद्दरपावरसु, चक्खुविसयमुवगरम् । तुटेण व रुटे गव समणेण सया ण होयव्यं ॥२॥
રૂપસુંદર કે ખરાબ દષ્ટિ આગળ આવે, તે પણ સાધુએ કંઈપણ વખત ખુશ નાખુશ ન થવું. गंधेसु य भद्दय पावएसु घाण विस य मुवगएम् ॥
ગધ સારા કે ખરાબ નાક આગળ આવે તે પણ સાધુએ . " ખેદ - કર. भक्खेमु य भट्यपावएसु, रसणविसयमुवगएम् ॥
ભે જન સારૂં કે મા ડું મઢા આગળ ખાવા માટે મળ્યું હોય તે પણ ખાતાં રાગ દ્વેષ ન કરે.
फासेसु य भद्दयपावएसु, फासविसयमुवगएसु ॥
સ્પર્શે સારા માઠા શરીરને ફરશે તે પણ સાધુએ રાગદ્વેષ ન કરે (આ આચારાંગ સૂત્રના બીજા સ્કંધમાં બતાવેલ છે) ૨૭.