________________
સૂયગડાંગસુત્ર.
૨૫૭ सव्वाइं संगाई अइच्च धीरे, सव्वाई दुक्खाई तितिक्खमाणे। अखिले अगिद्धे अणिएयचारी, अभयंकरे भिक्खू अणाविलप्पा
| | દૂ. ૨૮ જેવી રીતે ઇન્દ્રિયને નિરોધ કરે તેવી રીતે અપરસંગને પણ નિવેધ કરે, તે બતાવે છે. સર્વે સંબંધ તે અંદરના સ્નેહ સંબંધી છે, અને બાહ્ય તે દ્રવ્યપરિગ્રહ છેતે બંને પ્રકારના સંબંધને છેડીને ધીર (વિવેકી) સાધુ શરીર મનનાં દુઃખેને છેવને પરિસહ ઉપસર્ગથી આવેલાં દુઃખની પણ ઉપેક્ષા કરી સમ્યકપ્રકારે સહેતે જ્ઞાન દર્શન ચારિત્રવડે અખિલ (સંપૂર્ણ) બને છે, તથા કામ વાસનાઓમાં અમૃદ્ધ થતે અપ્રતિબદ્ધ વિહારી બને છે, તથા સર્વે ને અભય કરનારે ભિક્ષુ વિષયકક્ષાચોથી આકુળ ન બનતાં આત્મા સ્થિર રાખવાથી અનાવિલ આત્માવાળે બની સંયમને રેગ્યરીતે પાળે છે. કે ૨૮ છે भारस्स जाता मुणि भुंजएज्जा, कंखेज पावस्स विवेग भिक्ख ॥ दुक्खेण पुढे धुयमाइएजा, संगामसीसे व परं दमेजा ॥स. २९॥ अविहम्ममाणे फलगावतट्ठी, समागमं कंखति अंतकस्स । णिधूय कम्मं ण पवंचुवेइ, अक्खक्खए वा सगडं त्ति बेमि॥मु.३०॥ इति कुसील परिभासियं सत्तममज्झयणं समत्तं गाथा ग्रं. ४०२
સંયમભાર યાત્રા તે પંચમહાવ્રતના ભારના નિર્વહને માટે કાળ ત્રણને જાણનારો મુનિ આહાર ગ્રહણ કરે. તથા પિતે પૂર્વે અશુભકૃ પાપ આચર્યો હોય તેને