________________
સૂયગડાંગસૂત્ર.
૨૪૯
વસ્થાએ અનુભવે છે, તે કહે છે. અગ્નિકાયના જીને સમારંભ કરનારા જીવોના સમાર’ભવડે સુખને વાંછતાં ન રકાદિ ગતિને પામેલા છે. અને ત્યાં તીવ્ર દુઃખા વડે પીડાતા અસહ્ય પીડથી ખેદિત મનવાળા અશરણુ અનેલા રૂએ છે, ફક્ત દયાજનક આક્રંદ કરે છે, તથા ખડગ વિગેરેથી છેદાય છે, આ પ્રમાણે ત્યાં કર્થના પામવાથી ત્રાસ પામીને તે રાંકડા ભાગવા (નાસવા) જાય છે. તેએ સકર્મી અર્થાત્ પાપીએ છે. ( છતાં તે દુઃખથી ખચી શકતા નથી. ) આવું જાણીને પુત્તે ( પૃથક ) નનાં ( જંતુએ ) સર્વત્ર જુદા જુદા જીવે રહેલા છે, એવું સમજીને ભિક્ષાથી જીવન ગુજા રનાર સાધુએ વિચારવું કે પ્રાણીઓને દુઃખ દેનારા સંસારમાં ભમીને પાતે દુઃખ પામે છે. માટે વિદ્વાને તેવાં પાપાથી વિરત બનીને પાપાના અનુષ્ઠાનથી જેણે આત્માનુ રક્ષણ કર્યું તે આત્મ ગુપ્ત છે, અર્થાત્ મન વચન કાયા ત્રણેને વશમાં રાખે છે. તે ત્રસ તથા સ્થાવર જીવાને જાણીને તેવા જીવાને ઉપઘાત કરનારી ક્રિયાને ત્યાગે છે. ( નિર્મળ સયમ પાળે છે )!! ૨૦ ॥
जे धम्मलद्धं विनिहाय भुंजे, वियडेण साहद्दु य जे सिणाई | जे धोवतो लूसयतीव वत्थं, अहाहु से णागणियस्स दूरे ॥२१॥ હવે પાતાના (જૈન) સાધુએ કુશીલી જે ખાલે છે, તે કહે છે જે શીતવિહારી ( પડાઇ ) સ્વભાવિક ગોચરી ઉદ્દેશક કે વેચાતી લીધેલી વિગરે દે.પથી
સાધુએ