________________
૨૫ર
સૂયગડાંગસૂત્ર,
તથા ઘર અપત્ય હાથી ઘેડા રથ ગાય ભેંસ વિગેરે પશુઓ તથા ધન ત્યાગીને દિક્ષા લઈને પંચમહાવ્રતના ભારને ખાંધે ચડાવી (સાધુ બનીને) પાછા હીન સત્તપણે રસ સાતા વિગેરેના નૈરવથી પૃદ્ધ થએલે સ્વાદવાળા (મોટા) ઘરમાં સારાં ભેજન માટે દેડે છે, તે પણ સાધુપણથી દૂર છે, એવું તીર્થકર ગણધરે કહે છે. ૨૩ વળી તેજ વિશેષથી બતાવે છે. कुलाई जे धावइ साउगाई, आघाति धम्मं उदराणुगिद्धे । अहाहु से आयरियाण सयंसे, जे लावएजा असणस्सहेज। सू.२४
જે સ્વાદુ ભેજનવાળાં કુળે.માં જઈને ધર્મ કહે છે. અથવા ભિક્ષામાં ગયેલે જેવું જેને રૂચે તેવું કથાનક તેને
પ્ર–કે બનીને? ઉ–તે કહે છે,
ઉદર (પેટ) માં ગૃદ્ધ થએ તે પેટ ભરવામાં વ્યગ્ર થયેલે છે, તેને સાર એ છે કે જે ઉદર માટે ગૃદ્ધ બનીને આહારાદિન નિમિત્તે દાનની શ્રદ્ધાવાળાં કુળમાં જઈને કથાઓ કહી ગોચરી લે તે કુશીલ છે. આ સાધુ આચાર્યના ગુણોથી અથવા આર્યોના ગુણેથી સોમા ભાગે અને હજારમે ભાગે પણ નીચે વ છે. કારણ કે જે ભજનને માટે અથવા વસ્ત્રને માટે પોતાના ગુણે અપર (કથા) વડે પ્રકટ કરે, અથવા બીજા પાસે