Book Title: Sutrakritanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 263
________________ ~ ~ ~~ ૨૪૮ સૂયગડાંગસૂત્ર ~~~~~ શિષ્ય! તું યથાવસ્થિત તવ ગ્રહણ કરીને ત્રણ સ્થાવર જંતુ વડે (તેમને દુઃખ દઈને ) તેઓ કેવી રીતે હમણાં સુખ મેળવશે, તે વિચારી જે ! તેને સાર એ છે કે| સર્વે પ્રાણીઓ પણ સુખના અભિલાષી અને દુઃખના દ્વેષી છે. અને જે ત્રસ સ્થાવર સુખનાં અભિલાષા છે, તેમને દુઃખ ઉત્પન્ન કરવાથી દુખ દેનારને સુખની પ્રાપ્તિ ન થાય. અથવા જિલ્લા એ પાઠ છે, તેને અર્થ આ છે કે વિદ્યા (જ્ઞાન) મેળવીને વિવેક પ્રાપ્ત કરીને ત્રસ સ્થાવિર જતુઓ વડે સાત ( સુખ)ને જાણું તેજ શાસમાં કહ્યું છે. કે– पढमं नाणं तयो दया, एवं चिट्ठइ सा संजए। ગાળો જિં વાણી, બાફી છાપાવ | (.૪) પ્રથમ જ્ઞાન મેળવવું પછી દયા કરવા તૈયાર થવું, આ પ્રમાણે બધા સાધુએ વર્તવું, કારણ કે જ્ઞાન મેળવ્યા વિના અજ્ઞાની સાધુ શું કરશે ? અથવા પુણ્ય પાપ કેવી રીતે જાણશે ? ૧૯ थणंति लुप्पंति तसंति कम्मी, पुढो जगा परिसंखाय भिक्खू । सम्हा विऊ विरतो आयगुत्ते, दटुंतसे या पडिसंहरेज्जा ॥.२० ઉપરનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેમનું રક્ષણ કરવું, પણ જે તે પ્રાણીઓના ઉપમનવડે સુખને વાંકે છે, તે અશીલ અને કુશીલ છે, તેઓ સંસારમાં આ પ્રમાણે અને

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273