________________
સુયગડાંગસૂત્ર.
हूतेण जे सिद्धिमुदाहरति, सायं च पायं अगणिफुसंता॥ एवं सिया सिद्धि हवेज तम्हा, अगणिं फुसंताण कुकम्मिणंपि॥
સૂ૨૮ વળી જેઓ અગ્નિહોત્રવડે સ્વર્ગની વાંછા કે મેક્ષની વાંછા કરે, તે વાયવડે જે કઈ મૂઢપુરૂષે અગ્નિમાં હોમ કરીને સુગતિગમન વિગેરે સ્વર્ગ પ્રાપ્તિરૂપકૃત્ય બતાવે છે,
પ્ર–કેવા બનેલા ?
ઉ–સાંજના કેત્રિકાળમાં પણ તથા પ્રભાતે અગ્નિમાં જે ઈષ્ટ હોય, તેવી વસ્તુ હોમીને અગ્નિને તૃપ્ત કરતા ઈ ચ્છિત ગતિની વાંછા રાખે છે, અને આ પ્રમાણે બોલે છે કે અગ્નિના આ કાર્યથી જ સિદ્ધિ મળશે. જે તેમના કહેવા પ્રમાણે અગ્નિના સ્પર્શથી જ સિદ્ધિ થતી હોય, તે અગ્નિને સ્પર્શ કરનારા કુકર્મીએ જે અંગારદાહક કુંભાર લૂડાર વિગેરે છે, તેની સિદ્ધિ થાત, જે તેઓ એમ કહે કે મવડે પવિત્ર કરીને હેમીએ છીએ, તે તેપણ તેમના વગર અંતરના મિત્રોજ માનશે.
કારણ કે તે અગ્નિને બંધ કરનારાના પણ અગ્નિના કાર્યમાં પણ કેયલા લાકડાંની રાખ બને છે, અને અગ્નિ હત્રિકના અગ્નિવડે પણ રાખજ બને છે, તેમાં કંઈ ભેદ પડતું નથી. તેથી કુકમ ઓથો અગ્નિહોત્રી વિગેરેનું કંઈ વિશેષ નથી. વળી આ કહે છે કે અગ્નિ મુખવાળા દેવે