Book Title: Sutrakritanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 260
________________ સૂયગડાંગસૂત્ર. ૨૪૫ ર નાશ ન કરે; માટે જેમ ઇચ્છામાં આવે તેમ ખેલી ઢા, ક જળ પાપના નાશ કરે છે, ” તે ઠીક નથી. આ પ્રમાણે સિદ્ધ થવાથી જે ક્રિયા સ્તાન વિગેરેની સ્માર્તમાર્ગને અનુ સરનાા કરે છે, તે જેમ એક જન્માંધ બીજા જાતિઅંધને નાયક બનાવી તેની પછવાડે જતાં ૩પથના આશ્રયી અને છે પણ ઇચ્છિત સ્થાને પાંચતા નથી તેમ સ્માર્તમાને અનુસરનારા જલશાચપરાયણમાં અજ્ઞાન અનેલા કન્નેબ્ય અકર્ત્તવ્યના વિવેકથી વિલ થઈને પાણી તથા તેના આ શ્રય કરીને રહેલા પૂરા વિગેરે જળચર જીવાને હણે છે. કારણ જલક્રિયાથી તેના જીવાને દુઃખ થવાના સંભવ છેજ.૧૬॥ पावाई कम्माई पकुवतो हि, सिओदगं तू जइ तं हरिज्जा ॥ सिज्ज्ञि एगे दगसत्तघाती, मुसं वयंते जलसिद्धिमाहू ॥मू. १७॥ વળી પાપા તે પાપાના ઉપાદાનભૂત જે પ્રાણીઓને દુઃખ દેનારાં નૃત્યેા છે, તે કરનાશ જીવ જે કર્મવર્ડ ઉપચિત (ભારે) થાય છે. તે પાપને જો પાણી કરતું હાય તા એમ સિદ્ધ થયુ' કે પ્રાણીના ઉપમનથી જે કર્મ અંધાય તે જળના અવગાહનથી દૂર થઇ જાય છે. તા પછી ઉદકના જીવાના ઘાતા પાપથી ઘણા ભારે થયા હાય તેપણુ મોક્ષમાં ચાલ્યા જાય, પણ આવું દેખ્યું નથી, તેમ માનવું ઇષ્ટ નથી. માટે જે જળના અવગાહનથી મેાક્ષ માને છે. તે જૂઠુ ખાલે છે.

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273