________________
૨૪૪
સુયગડાંગસૂત્ર
नोदकक्लिन्नगात्रो हि, स्नात इत्यभिधीयते ॥ सस्नातो यो व्रतस्नातः, स बाह्याभ्यंतरः शुचिः ॥२॥
પાણીથી શરીર ભીનું કરવાથી સ્નાત (પવિત્ર થએલે) કહેવાતું નથી. પણ ખરે સ્નાત તેજ છે કે જેણે વ્રત લેઈને તે પ્રમાણે પાળ્યાં, તેથી સ્નાત છે. અને તેજ બાલ્દા તથા અંદરની શુચિ (પવિત્રતા) છે. આ સૂત્ર ૧૪ છે मच्छा य कुम्माय सिरीसिवा य, मग्गू य उट्टा(ट्टा)दगरक्खसा या अट्ठाणमेयं कुसला वयंति, उदगेण जे सिद्धिमुदाहरंति॥सू.१५॥
વળી જે જળસંપર્કથી જ મોક્ષ થતું હોય, તે જે છ સતત પાણીમાં અવગાહન કરી રહેલ એવાં માછલાં કાચબા જળમાં રહેલા સાપ તથા મદગવ ઉંટ ( આ ગાય તથા ઉંટના આકારનાં માછલાં) તથા જળના મનુષ્ય જે ઉદકરાક્ષસ કહેવાય છે. તે જળચરોજ પ્રથમ સિદ્ધ થશે તેવું થવું દેખાતું નથી, તેમ માનવું પણ ઈષ્ટ નથી. માટે જે પાણીથી મેક્ષ બતાવે છે, તે અયુક્ત છે, એવું મેક્ષમાર્ગને જાણનારા નિપુણે કહે છે કે સૂ–૧૫ . उदयं जइ कम्ममलं हरेजा, एवं सुहं इच्छामित्तमेव ।। अंधवणेयारमणुस्सरित्ता, पाणाणि.चेवं विणिहंति मंदा।।सू.१०॥
વળી જો પાણી કર્મમળને હરે, તે શુભપુણ્યને પણ નાશ કરે, અને જે પુણ્ય નાશ ન કરે, તે પાપ પણ