________________
સૂયગડાંગસૂત્ર, vvvvvvvvvvvwmmmmmmmmwuero
૨૩૫
=
vvvvvvvvv5
મનુષ્ય છે, એ જ પ્રમાણે શાલિ વિગેરે વનસ્પતિ અનુક્રમે નવાં નવાં રૂપને ધારણ કરી રસથી પોષાતાં વનવાળી લીલીકલાર બનીને પછી પાકી પીળારંગ જેવી થઈને છેવટે જીર્ણ થઈ સુકાઈને મરે છે, તથા વૃક્ષે પણ અંકુરાઅવસ્થાથી ઉત્પન્ન થઈને મૂળસ્ક શાખા પ્રશાખા વિગેરે વિ. શેષરૂપ ધારણ કરીને વધતાં યુવાન થાય છે. તેને પિત ( ) કહે છે. એ પ્રમાણે ઘણું વધીને છેવટે હું હું રહી જાય છે, એ બધી અવસ્થાઓમાં ઉપર પ્રમાણે સમજી લેવું. આ પ્રમાણે હરિત વિગેરે પણ છવાકારને ધારણ કરે છે. વળી એ ઝાડ વિગેરે મૂળ સ્કંધ શાખા પત્ર પુષ્પ વિગેરે સ્થાનમાં દરેકમાં જુદા જુદા છ રહેલા છે, પણ એમ ન સમજવું કે આપણું શરીર માફક આખા ઝાડમાં મૂળથી પાંદડાં સુધી એકજ જીવ છે, પણ અનેક જીવે છે. વળી આ વનસ્પતિમાં સંખેય અસંમેય અનંત જીવે પણ રહેલા છે, તે બધા ને નાશ કરીને પિતાના દેહના રક્ષણ માટે આહાર કરવા શરીર પુષ્ટ કરવા કે ઘાયલ થયેલા દેહને રૂઝ. લાવવા જે કઈ પિતાના સુખ માટે છેદે છે, તે પુરૂષ ધૃષ્ટતને ધારણ કરવાથી ઘણુ જીવેને ઘાતક થાય છે. આ જીની હિંસાથી તેના હૃદયમાં કમળતા ન રહેવાથી તેને ચારિત્રધર્મને લાભ થતું નથી, તેમ પરિણામે કડવાં દુઃખ ભેગવવાનાં હેવાથી આત્મસુખ પણ નથી. એ ૮