________________
સૂયગડાંગસૂત્ર.
२४१
પાણી બાહા મલ તે શરીર તથા કપડાં ઉપરને મેલ દૂર કરે છે, તેમજ તે પાણી અંદરને હૃદયને મેલ પણ દૂર કરે છે. તથા કેટલાક તાપસ બ્રાહ્મણે વિગેરે યજ્ઞ કરવાથી મેક્ષ માને છે. એટલે જેઓ સ્વર્ગ વિગેરેનું ફળ ન વાંછતાં સમિધનાં લાકડાં ઘો વિગેરેથી હેમ કરી અગ્નિને તૃપ્ત કરે છે, તે મોક્ષ માટે અતિ મહત્ર કરે છે, અને બાકીના પિતાના અભ્યદય (ચડતી) માટે હમ કરે છે, તેઓ આ પ્રમાણે યુક્તિ બતાવે છે, કે જેમાં અગ્નિ સોના વિગેરેને. મેલ નાશ કરે છે, તેમ તે હમ કરવાથી આત્માના અંદરના મેલ પણ બાળી નાંખે છે. ૧૨ છે पाओसिणाणादिमुणस्थिमोक्खो,खारस्स लोणस्स अणासएण। ते मजमंसं लसणं च भोचा, अन्नत्य वासं परिकप्पयंति॥सू.१३ उदगेण जे सिद्धिमुदाहरंति, सायं च पाय उदगं फुसंता॥ उदगस्स फासेण सिया य सिद्धि, सिझिम पाणा बहवे दगंसि
તે સૂ. ૪ હવે ઉપર બતાવેલા અસમંજસ બેલનારા વાદીઓના કુતર્કોને ઉત્તર આપે છે. પ્રાત:નાના િવારિત મોક્ષ શીલભ્રષ્ટને પ્રભાતને સ્નાન વિગેરેથી મોક્ષ મળતું નથી, તેમ હાથ પગ ધોવાથી પણ મેક્ષ થતું નથી; તેજ કહે છે. પાણીના પરિભેગથી તેના આશ્રિત છને નાશ થાય છે, અને જેના ઉપમર્દનથી મોક્ષપ્રાપ્તિ નથી. તેમ બાહ્ય
૧૬