________________
૨૩૮
સૂયગડાંગસૂત્ર,
माणुस्सखेत्तजाई, कुलरूवारोग्ग माउयं बुद्धी॥ सवणोग्गहसद्धा संजमो य लोगंमि दुलहाई ॥१॥
મનુષ્યદેહ આર્યક્ષેત્ર ઉત્તમ જાતિ કુળ રૂપ આરોગ્ય દીર્ઘ આયુ નિર્મળબુદ્ધિ સાંભળવાને જેગ વિચારવાની શક્તિ તેના ઉપર શ્રદ્ધા સંયમ લઈને પાળ-આ બધું સાથે મળવું દુર્લભ છે.
આ પ્રમાણે ધર્મ ન કરેલા જીવેને મનુષ્યપણું પણ મળવું ઘણું દુર્લભ છે. એમ જાણીને તથા તેમાં પણ જમ જરા મરણ રોગ શેક વિગેરેનાં દુઃખે છે, તથા નરક અને તિર્યંચનિમાં ઘણાં દુઃ ખેને ભય જાણીને (ધર્મમાં પ્રમાદ ન કરે) તથા આ દુઃખરૂપ સંસારમાં અજ્ઞાન પુરૂષે સ૬ અસ વિવેક ભૂલીને તે સંસાર મેળવ્યું છે, તેવું સમજીને તથા નિશ્ચય નયનામતે તે ( સંસારી સુખ તે પણ એકાંત દુઃખરૂપ છે, તેથી) એકાંત દુઃખરૂપ તાવવાળાની માફક આ સંસારી પ્રાણીને સમૂહ છે. તે જ કહ્યું છે.
जम्मं दुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य । अहोदुक्खो हु संसारो, जत्थ कोसंति पाणिणो ॥१॥
જન્મનું દુઃખ બૂઢાપાનું દુઃખ છે અને મરણ પણ સુખરૂપ છે, તેથી દુઃખરૂપ સંસાર છે, જેમાં પ્રાણી