________________
૨૩૪.
સૂયગડાંગસૂત્ર.
એટલે અગ્નિકાયના સમારંભથી બે ઇંદ્રિય વિગેરે તેના આશ્રયી મરે છે, એટલું નહિ પણ માટીરૂપ જે પૃથ્વી છે, તે પણ જીવને પિંડ છે. તથા પ્રવાહીરૂપ પણ પિતે જીવેને પિંડ છે. અને તેને આશ્રયી સંપાતિમ તે ઉડતાં જંતુ શલભ (પતંગીયાં) મચ્છર ડાંસ વિગેરે ઝપલાઈ મરે છે. તથા છાણ વિગેરેમાં તથા બાવાનાં લાક ડાંમાં રહેલા સંદજ તે ધુણ કીડીએ કૃમીઓ તથા મોટાં ઈમારતી લાકડામાં રહેલા જે કઈ સ્થાવર જંગમ છે છે તે બધાને અગ્નિકાયને સમારંભક માણસ બાળી નાંખે છે. તેથી જ કહ્યું છે કે અગ્નિકાયને સમારંભ મહાદોષ માટે થાય છે. એ છો हरियाणि भूताणि विलंबगाणि, आहार देहा य पुढोसियाई॥ जे छिंदती आयसुहं पडुच, पागन्भि पाणे बहूणं तिवाती॥८॥
આ પ્રમાણે અગ્નિકાયના સમારંભક તાપસનું તથા પાકથી અનિવૃત્ત શાક્ય વિગેરે સાધુઓનું સ્વરૂપ કહ્યું અને હવે જે કઈ વનસ્પતિને સમારંભથી અનિવૃત્ત છે, તેનું સ્વરૂપ ચિતવે છે. “હરિતાનિ ” દૂર્વા અંકુરા વિગેરે પણ રોગ્ય ખેરાક મળતાં વધતા દેખાય છે તેથી તે પણ જીવવાળા (સચિત્ત) છે. તથા “વિલંબકાનિ” તે જીવના આ. કારે લટકે, ધારે છે, જેમકે કલલ, અર્બદ માંસપેશી ગર્ભ પ્રસવ બાલકુમાર યુવક મધ્યમ સ્થવિરની અવસ્થાએ