Book Title: Sutrakritanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 248
________________ સૂયગડાંગસુત્ર ૨૩૩ -~~ ~ પણ જે અગ્નિકાયને બુઝાવે તે પૃથ્વીકાયને પાણીને વાયુને વનસ્પતિને તથા ત્રસકાયને એ છ આરંભ કરે છે, પણ અગ્નિકાયને જેને વધારે સમારંભ કરે છે (સળગાવનારને ફક્ત અગ્નિકાયને ઓછો આરંભ હિંસા છે, અને બુઝાવનારને ફકત અગ્નિકાયને વધારે આરંભ છે ! માટે સળગાવનારને બધી રીતે વિચારતાં વધારે પાપ છે. માટે બને ત્યાં સુધી અગ્નિને ખાસ કારણ વિના ગૃહસ્થ પણ ન સળગાવ. તે સાધુને સળગાવવાની તે વાત શું છે?) એટલા માટે છે ગૌતમ હું આવું કહું છું કે તેમાં જીને આરંભ છે. વળી કહ્યું છે કે, भृयाणं एसमाघाओ, हववाहोणसंसओ આ અગ્નિ સમારંભ જીવોને આઘાત (નાશક) છે, તેમાં સંશય નથી. " આવું જાણીને મેધાવી તે સારા નરસાને વિવેક જાણ નારો પુરૂષ બુદ્ધિમાન હોય તેણે ધર્મને વિચારીને પાપથી દૂર રહેતે પંડિ1 પુરૂષ છે, એમ સમજીને અગ્નિકાયને આરંભ ન કરે. અર્થાત્ પરમાર્થથી વિચારતાં એ જ પંડિત છે કે જે કઈ અગ્નિના સમારંભના પાપથી દૂર રહે છે. છે દ હવે અગ્નિકાયના સમારંભથી બીજી કાયાને કેવી રીતે વધ થાય છે. તેની શ કા દૂર કરે છે. पढवीवि जीवा आऊवि जीवा, पाणा य संपाइम संपयंति।। संसेयया कट्टसमस्सिया य, एते दहे अगणि समारभंते ॥सू.७॥

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273