________________
સબગસૂત્ર.
૨૩૧
પ્ર—-તે કેવું છે? ઉ--તે બતાવે છે.
કે જે થયાં છે, થાય છે અને ભવિષ્યમાં થશે (નવા જન્મ લેશે) માટે તે ભૂત જીવ સમૂહ) છે, તેને તે કુશીલષમ પીકે છે, મારે છે, તે બતાવે છે. કે પંચાગ્નિ તપ કરીને દેહને તપાવે, તથા અગ્નિહોત્ર વિગેરેની ક્રિયા કરીને પાખંડિકે સ્વર્ગાપ્તિને વાંછે છે, તે જ પ્રમાણે લૈકિક ધર્મવાળા પચન પાચન વિગેરેના પ્રકારથી અગ્નિકાયને સમારંભ કરી સુખને વાંછે છે. છે ૫ છે उज्जालओ पाण निवातएज्जा, निवावओ अगणि निवायवेजा। तम्हा उ मेहावि समिक्ख धम्म,ण पंडिए अगणि समारभिज्जा
અગ્નિકાયના સમારંભમાં જે પ્રાણાતિપાત ( જીવ હિંસા) થાય છે, તે બતાવે છે. તાપવા માટે કે પ્રકાશ (દીવા માટે લાકડું વિગેરે બાળીને જે પુરૂષ અગ્નિકાયને સમારંભ કરે છે, તે અગ્નિકાયના જીવેને તથા પૃથ્વી વિગેરેને આશ્રેયે રહેલા સ્થાવર તથા ત્રસજીને હણે છે. અથવા મન વચન કાયાના ભેગથી અથવા આયુથી કે બળથી હી બનવે, મારી નાંખે, તથા અગ્નિકાયને પાણી વિગેરેથી બુઝાવા જતાં તે પાણીના જીવને તથા તેમાં રહેલા અન્ય જીને મારી નાંખે. હવે તે આગ સળગાવનારે તથા બુઝાવનારે