________________
સૂયગડાંગસૂત્ર,
૨૨૭
વિચારી જે, કે જે કાના આરંભમાં જેને પીડા થાય તેથી આપણે આત્મા દંડાય છે. અર્થાત્ આવાં આરંભનાં કામ કરવાથી આત્મદંડ થાય છે (આરંભ કરનારને પાપ લાગે છે. અથવા આવાં કાવડે કાર્ય કરવાથી આયત (મોટા) દંડ થાય છે, તેને સાર આ છે કે ઉપર બતાવેલ કાયાને જે છે ઘણો કાળ પડે છે, તેમને શું ફળ થાય છે, તે દર્શાવે છે, કે તે આરંભ કરનારા જ પિતેજ તે પૃથ્વી કાય વિગેરેમાં અનેકરીતે જાય છે, અર્થાત્ વારંવાર પોતે પૃથવીકાય વિગેરેમાં જન્મ લે છે, અને દુઃખો ભેગવે છે) અથવા વિપર્યાસને અર્થ વ્યત્યય છે, એટલે એમ સમજવું કે જે જે પિતાના સુખને માટે પૃથ્વીકાય વિગેરેને સમારંભ કરે છે, તે સમારંભથી દુઃખજ પામે છે, પણ સુખ પામતા નથી. અથવા જેના આરંભવડે કુતથિઓ મેક્ષમાં જવા કિયા કરે છે, તેથી મોક્ષને બદલે તેને સંસારજ વધે છે. તે ૨ હવે તે મને અથ આયત દંડવાળે બનીને તે તે કાને આરંભ કરીને તેના વિપર્યયથી સંસાર મેળવે છે તે બતાવે છે. माईपह अणपरिवट्टमाणे, तसथावरेहिं विणिघायमेति । सजाति जाति बहू कूरकम्मे, जं कुवती मिजति तेण बाले॥३॥
એકેદિય વિગેરેને પંથ તે જાતિપંથે છે, અથવા જાતિ તે જન્મ છે, અને વધ તે મરણ છે. તે જાતિ વધમાં વારવાર વર્તતે એટલે એકે દ્રિય વિગેરે જાતિમાં ભટકતે વારંવાર