________________
સૂયગડોગસૂત્ર.
૨૫
" જેમ ગાતાં તે નાને બળધીયે શીખવી રાખેલે, હોય તેને લઈને ધાન્ય વિગેરેની યાચના કરતા ઘેર ઘેર જે ભટકે છે, તે ગવનિક કહેવાય છે. તથા ચંડીદેવગ તે ચક ધર પ્રાયે છે, એ પ્રમાણે વારિભદ્રક તે અપ (પાણી) ભક્ષક છે, અથવા શિવલ ખાનારા નિત્ય સ્નાન કરવું પગધેવા વિ. ગેરેમાં રત હેય છે, તે તથા જે કઈ બીજા અગ્નિહોત્ર વિગેરેથી સ્વર્ગ ગમન માને છે, તથા જે કઈ ભાગવતમત વિગેરેના વારંવાર જળશચ (સ્નાન) ઈચ્છે છે, તે બધા અપ્રા. સુક આહાર ખાવાથી કુશીલ છે, અને જે કંઈ જૈનમતના પાઉંસ્થા વિગેરે ઉદગમ આદિ અશુદ્ધ આહાર વાપરે છે, તેપણ કુશીલ છે, એમ જાણવું.
આ પ્રમાણે નામનિક્ષેપ કહી બતાવ્યું, હવે સૂવાલાપક નિબન્ન નિક્ષેપમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉ.
ચારવું, તે કહે છે. पुढवी य आऊ अगणी य वाऊ, तण रुक्ख बीया य तसाय पाणा। जेअंडयाजेय जराउपाणा, संसेययाजेरसयाभिहाणा ॥ सू. १॥
પૃથ્વી તે પૃથ્વીકાયિક જીવે છે (ચ કારથી તેના અનેક ભેદ છે એમ જાણવું) તેના ભેદે બતાવે છે. પૃથવીકાય સૂક્ષમ બાદર બે ભેદે છે તે દરેક પર્યાપ્ત અપર્યાપ્ત એમ બે ભેદ છે. એ પ્રમાણે અપૂકાયિક (પાણીના જી) અશ્વિના તથા વાયુના છ પણ જાણવા. હવે વનસ્પતિકાયના ભેદ ૧૫