________________
૨૨૪
સૂયગડાંગસૂત્ર.
ચારિત્રમાં પણ છે, તેજ કડે છે; તે ઉપશમગુણથી પ્રધાન આશીલવાન તપસ્વી છે. તેથી ઉલટા હોય તો કહે છે કે આ દુઃશીલ છે. આ બંને ભાવ શીલપણે લીધા છે. અને અહીં સાધુઓને ધ્યાત અધ્યયન વિગેરે કે ધર્મના આધારરૂપ શરીરને પાળવાગે ચરી લાવવો, તે ખવાય ખીજો કેઇપણ વ્યાપાર તેને નથી, તે શ્રયીનેજ નહીં સુશીલપણું કે દુઃશીલપણું ચિતવીએ છીએ, તેમાં કુત કિ પાર્શ્વસ્થ વિગેરે અપ્રાસુક ( સચિત ) વાપરનાર હોવાથી અપ્રાપુક પ્રતિસેવી છે, આવી રીતે કુશીલ હોવા છતાં પેાતે ધૃષ્ટતાથી પાતાને શીલાળા માની શીલાદી કહેવરાવે છે. ( તે ધૃષ્ટતા છે )
પ્ર—શા માટે ?
ઉ-કારણ કે અચેતનશીલ છે. અર્થાત જે કોઇ પ્રાસુક તથા ઉદ્દગમ આદિ દ્વાષરહિત આહાર વાપરે તેને વિદ્વાને શીલવંત કહે છે. જેમકે સાધુએ પ્રાસુક ઉદગમ આદિ દોષી આહારને મળવા છતાં ત્યાગવાથી તે શીલવંત ગણાય છે. પણુ તે સિવાયના નહિ. એમ નક્કી થયું'. મેા શબ્દ અવધારણુના અર્થમાં છે. અપ્રાક્રુક ખાવું તે કુશીલપણું છે, તે ઢષ્ટાંત દ્વારા બતાવે છે.
जह णाम गोयमा, चंडीदेवगा वारिभद्दगा चैव ।
ને ગળોત્તવારી, બસોય ને ય રૂ ંતિ ॥ નિ.૧૦ ||