________________
સયગડાંગસૂત્ર
૨૨૩
༥༽
परिभासिया कुसीला य, एत्थ जावंति अविरता केई ॥ सुत्ति पसंसा सुद्धो कुत्ति दुगुंछा अपरिसुद्धो ॥ नि. ८८ ॥
પરિ (સર્વથા) ભાષિતા ( બતાવ્યા) કુત્સિત (ખરાબ) શીલવાળા તે કુશલ પરતીથિએ છે, અને પાસ્થા વિગેરે છે.
ગાથામાં ચ શબ્દ છે તેથી જાણવું કે જે કેઈ અને વિરત છે, તે બધાનું વર્ણન આ અધ્યયનમાં છે, તેથી તે કુશીલ પરિભાષા એવું નામ છે.
પ્ર–કુશીલ તે અશુદ્ધ કેવી રીતે ગણે છે?
ઉ–સુ-ઉપસર્ગ પ્રશંસા કે શુદ્ધના વિષયમાં છે, જેમ કે સુરાજ્ય સુધારે. તેમજ કુઉપસર્ગ પણ જુગુપ્સા કે અશુદ્ધના અર્થમાં વર્તે છે, જેમકે કુતીર્થ કુગ્રામ કુધારો કુચાલ વિગેરે છે.
પ્ર–જે ખરાબ ચાલના તેજ કુશીલ કહેતા હોતે પરતીથિક તથા પાર્થસ્થા વિગેરે કેવી રીતે કુશીલ છે ? ઉ –તે કહે છે. अफासुयपडिसेविय, णाम भुजो य सीलवादी या फासु वयंति सोलं, अफासुया मो अ नंता ॥ नि. ८९ ॥ - આ શીલ શબ્દ તેના સ્વભાવના અર્થમાં છે, જેમકે કઈ ફળનિરપેક્ષ આભરણ વિગેરેની ક્રિયામાં પ્રવે છે, તે ઉપર દ્રવ્યશીલપણે બતાવેલ છે. તેમજ ઉપશમ પ્રધાન