________________
સૂયગડાંગસુત્ર.
૨૨૧
તથા તેને વિપાક ભેગવવા દુર્ગતિમાં ગમન થાય છે, તે બતાવે છે. અને તેના વિપર્યયરૂપ કેઈ અંશે સુશીલનું પણ વર્ણન છે. નિક્ષેપ ત્રણ પ્રકારે છે. એ ઘ, નામ, સૂવાલાપક તેમાં ઓઘમાં અધ્યયન, નામનિષ્પન્નમાં કુશીલપરિ. ભાષા, તેના અધિકારે જ નિયુક્તિકાર કહે છે.
सोले चउक्क दहे, पाउरणाभरणभोयणादोमु । भावे उ ओहसीलं अभिक्खमासेवणाचेव ॥ नि. ८६॥
પ્રથમ શીલના નિક્ષેપ કરે છે. તેને ચાર પ્રકારે નિક્ષેપ છે. તેમાં નામસ્થાપના સુગમને છે દ્રવ્યશીલ પ્રાવરણ, આરણ, તથા ભેજન વિગેરેમાં જાણવું. તેને આ અર્થ છે, કે જે કેઈ ફળની અપેક્ષા રાખ્યા વિના તેના સ્વભાવથી જ ક્રિયામાં પ્રવર્તે છે, તે તેનું શીલ છે. તેમાં અહીં પ્રાવરણશીલ, તે પ્રાવરણના પ્રજનના અભાવમાં પણ તેના શીલ (આદત)થી પ્રાવરણ સ્વભાવવાળો (અંગપર ચાદર વિગેરે ઓઢી રાખે) છે, અથવા તેનું ધ્યાન વારંવાર પ્રાવરણમાં જ રહે છે, એ પ્રમાણે આભરણ ભેજન વિગેરેમાં પણ સમજી લેવું. અથવા જે ચેતન અને ચેતન વસ્તુને જે સ્વભાવ તે દ્રવ્યશીલ છે, જેમકે મરચાને સ્વભાવ તીઓ, સાકરને મીઠ, અને ગધેડાને ભુકવાને, કૂતરાને ભસવાને, એ દ્રવ્યશીલ જાણવું.)