________________
૨૧૪
સૂયગડાંગસૂત્ર.
ठिईण सेट्ठा लवसत्तमा वा सभा सुहम्मा व सभाणसेट्ठा । निवाणसेट्ठा जह सहधम्मा, ण णायपुत्त परमत्थि नाणी । सू. २४॥
સર્વ સ્થિતિએમાં જેમ લવસત્તમ છે, એટલે તે પાંચમા અનુત્તર સર્વાર્થસિદ્ધ વિમાનવાસી ધ્રુવા સર્વેથી વધારે સ્થિતિવાળા પ્રધાન છે, જો તેમને મનુષ્યજન્મમાં ધર્મ આરાધતાં સાત લવ જેટલેા કાળ વધારે આયુ હાત, તે તેઓ કેવળજ્ઞાન પામી મેાક્ષમાં જાત, તેથી તેએ લવસત્તમ કહેવાય છે. વળી પદાઓમાં સાધમ ઈંદ્રની પર્ષદા શ્રેષ્ઠ છે, કારણકે ત્યાં અનેક ક્રોડાનાં સ્થાને છે. વળી સવ ધર્માં માક્ષથી પ્રધાન છે, કારણ કે જૈનેતર પણ પેાતાના દર્શન ( મતય ) નું ફળ મેાક્ષ ખતાવે છે. તેવીજ રીતે શ્રી વધ માનવામીનું કેવળજ્ઞાન છે, તેનાથી ખીજું કાઈ અન્યવિજ્ઞાન નથી, અર્થાત્ સર્વથાજ ભગવાન મહાવીર બીજા જ્ઞાનીઓથી અધિક જ્ઞાનવાળા છે ॥ ૨૪૫ पुढोवमे धुणइ विगयगेही, न सणिहिं कृति आपन्ने | तरिउँ समुद्दे व महाभवोघं, अभयंकरे वीर अनंतचक्खू ॥२५॥
વળી તે ભગવાન મહાવીર પૃથ્વી જેમ સર્વ સત્ત્વાના આધારરૂપે છે, તેમ તેઓશ્રી સર્વે જીવાને અભયદાન દેવાથી અથવા સદુપદેશ દેવાથી સત્ત્તાધાર છે. અથવા પૃથ્વી જેમ ખગ્રા ફરશેોને સહે છે, તેમ પ્રભૂ પણ બંધા પરિસહ ઉપસર્ગીને સમતાથી સહે છે, તથા આઠે પ્રકારના