________________
૨૧૬
સૂયગડાંગસૂત્ર.
તે પ્રભુ તીર્થંકર થયા, તથા મહર્ષિ થયા, કારણ કે અધ્યા મદોષો જેના દૂર થાય, તેજ ખરીરીતે મહિષ છે, પણ બીજી રીતે નથી; તથા પેતે સ્વય' પાપ કરતા નથી, તેમ બીજા જીવા પાસે પણ કરાવતા નથી. ।। સૂ.-૨૬૫ किरिया किरियं वेणइयाणुवायं, अण्णाणियाणं पडियच्चठाणं । से सवायं इति वेत्ता, उवट्ठिए संजमदीहरायं ॥ सू. २७ ॥ તે ભગવાન મહાવીરે ક્રિયાવાદી અક્રિયાવાદી વૈનયિક અને અજ્ઞાનીઓના પક્ષ ( મતવ્ય ) ને બતાન્યા છે, અથવા જેમાં સ્થિરતા થાય તે દુર્ગતિમાં ગમન વિગેરે ચાર ગતિરૂપ સ્થાન છે, તેને સમ્યકૃપ્રકારે જાણીને બતાવેલ છે, જેનું સ્વરૂપ આગળ જતાં ટુંકાણમાં કહીશું, અહીં ચાઢામાં બતાવીએ છીએ.
ક્રિયાવાદી વિગેરેનું વણુ ન.
પરલેના હિત માટે ક્રિયાજ પ્રધાન છે, એવું જે માને તે ક્રિયાવાદી છે. કારણકે તેએને આ મત છે કે દીક્ષાથીજ એટલે દીક્ષાની ક્રિયા કરવાથી મેક્ષ થાય છે. અને અક્રિયાવાદી તે જ્ઞાનવાદી છે. એટલે તેઓનુ કહેવું આ છે કે યથાવસ્થિત વસ્તુનું પરિજ્ઞાન થવાથીજ મેક્ષિ છે. તેજ તે કહે છે,
पंचविंशतितत्वज्ञो यत्र तत्राश्रमे रतः ॥
शिखी मुंडी जटी वापि, सिद्धयते नात्र संशयः ॥ १ ॥