________________
૧૮૫
સૂયગડાંગસૂત્ર.
લેાકને ખરાસ્વરૂપે જાણે પણ તેને વશ ન થાય, ( અર્થાત્ લેાકેામાં થતાં પાપે પોતે ન કરે) ૫ ૨૪ ૫
एवं तिरिक्खे मणूयासु (म) रेसुं चतुरन्तऽणतं तयणुविवागं ॥ स सबमेयं इति वेदइत्ता, कंखेज्ज कालं घुमायरेज्ज ॥ २५ ॥ त्तिबेमि इतिश्री नरयविभत्ती नाम पंचमाध्ययनं समत्तं ॥ ગયા છૅ. ૨૩૨ ૫
"
આ પ્રમાણે ઉપર બતાવેલાં દુઃખા કઇ અંશે અશુભ કૃત્ય કરનારા જીવો તિર્યંચ મનુષ્ય દેવતામાં પણ છે, આ પ્રમાણે નરક તિર્યંચ મનુષ્ય દેવરૂપે ચારગતિમાં અનંતકાળ સુધી કરેલા કૃત્ય પ્રમાણે ફળ છે, તે બુદ્ધિમાન માણસે જાણીને ધ્રુવ સયમને જીંદગીસુધી વાંછવા, તેને પરમા આ છે કે ખરીરીતે જોતાં ચારેગતિમાં દુઃખ જાણીને ધ્રુવ તે માક્ષ કે સયમ જાણીને તેના અનુષ્ઠાનમાં જીંદગી સુધી રક્ત રહે. ॥ ૨૫ ॥
નરકવિભક્તિ નામનું પાંચમું અધ્યયન સમાપ્ત.
G