________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૭
उड़ अहेयं तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा॥ से णिचणिचेहि समिक्ख पन्ने, दोवे व धम्म समियं उदाह॥४
હવે સુધસ્વામી તે પ્રભુના ગુણને કહે છે. ઉંચે નીચે કે તીરછા એમ સર્વે દિશામાં ૧૪ રજુપ્રમાણ લેકમાં જે ત્રાસ પામનારા ત્રસ જીવે છે, જેના ભેદે અગ્નિ વાયુ તથા વિકસેંદ્રિય પંચંદ્રિય છે, તથા સ્થિર રહેનારા પૃથ્વી પાણી વનસ્પતિ એમ ત્રણ ભેદે છે, તથા જેમને દશ પ્રાણામાંથી કોઈ પણ પ્રાણે હોય તે પ્રાણી છે, આ કહેવાથી જે કે પૃથ્વી વિગેરે એકેદ્રિયમાં જીવત્વ માનતા નથી, તેમના મતનું ખંડન કર્યું કે તેમનામાં પણ જીવવા છે, તે ભગવાન કેવળજ્ઞાની હોવાથી પ્રકર્ષથી જાણે માટે પ્રજ્ઞ છે, તેથી જ તે પ્રાણ છે. તથા દ્રવ્યર્થન્યાયને આ શ્રયી નિત્ય અને પર્યાય અર્થને આશ્રયી અનિત્ય છે, એમ નિત્યનિત્ય યુક્ત પદાર્થોને કેવળજ્ઞાને જાણીને પ્રજ્ઞાપના યોગ્ય પદાર્થોને કહે છે, તેથી તેઓ પ્રાણીઓ આગળ ૫દાર્થોને પ્રકાશવાથી દીવામાફક છે. અથવા સંસાર સમુદ્રમાં પડેલા જીવેને સારો ઉપદેશ આપવાથી આશ્વાસ લેવા
ગ્ય હોવાથી દ્વીપ જેવા છે, એવા ભગવાન સંસાર પાર ઉતારવાને સમર્થ છે, તેવા કૃતચારિત્રધર્મને કહે છે. તથા સમિત તે અનુષ્ઠાનથી અથવા રાગદ્વેષરહિત સમભાવે ઉપદેશ દે છે, ગઠ્ઠા પુowણ શલ્ય તથા સુરત વાસ્થ, જેમ પુણ્યવાનને ઉપદેશ આપે, તેમ રંકને પણ ઉપદેશ